________________
લેખ સંગ્રહ : ૩ :
મુ ર૦૭ ] ૧. મિથુન સેવન કરનાર મોજૂફમ (બેઇદ્રિય) જીવને હણે છે, એવાં જ્ઞાનીનાં વચનની પ્રયત્નપૂર્વક પ્રતીતિ કરવીમાનવાં. બ્રહ્મચર્ય–શીલ પાળનાર તેટલા જંતુઓને અભય આપનાર નીવડે છે, એ વાત આથી સિદ્ધ થાય છે.
૯૨. સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્યાત સંમૂછિમ પંચુંદ્રિય મનુષ્ય જીવે ઉભવે છે, એમ પન્નવણું સૂત્રમાં પરમાત્મા પ્રભુનું પ્રમાણભૂત વચન છે.
૩. સ્ત્રી-પુરુષના મૈથુનથી શુક–વીર્ય અને શાણિત-ધિરના સંગે ઉત્કૃષ્ટ નવ લાખ પ્રમાણ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય જીની ઉત્પત્તિ થાય છે. જેમાંથી પ્રબળ આયુષ્યવાળા ૧–૨– ૩ જીવ બચી જાય છે–રહે છે, શેષ જીવો એવી જાય છે. વિવેકથી બ્રહ્મવત પાલક ઉક્ત સર્વ જીવોને અભયદાતા ઠરે છે.
૯૪. મદ્ય-મદિરા, મધુ–મધ, માંસ અને માખણમાં તેના રંગ જેવા રંગના અસંખ્યાતા જંતુઓ ઉપજે છે–પેદા થાય છે.
૫. અપકવ, પકવ અને રંધાતા એવા માંસમાં સદા સૂફમ જીપત્તિ છે.
૯. આ પ્રમાણે સમજી ઉક્ત ચારે મહા વિગતે અભક્ષ્ય ગણું તજી દેવી ગ્ય છે. તે ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે સમજવા ગ્ય છે. વ્રતધારી શ્રાવક-શ્રાવિકાએ તે સર્વને ત્યાગ કરવો જ જોઈએ.
૭. જિનશાસનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણને દીપાવનારું એવું દેવદ્રવ્ય (દેવાધિદેવની ભક્તિ અર્થે સમર્પિત કરેલ જંગમ કે સ્થાવર મિલકત) જે શુભાશય વિવેકપૂર્વક