________________
લેખ સંગ્રહ
[ ૬૭ ]
સફળ પ્રયત્નવડે. તમને જે અપાર સુખ અને આનંદ ઉપજશે, તે તમારી પાછલી લાંબી જિંŁગીડે તમને સમજાશે. મતલબ કે મૃદુ ભાષા વાપરવાથી ભવિષ્યમાં તમે બહુ સુખી થઇ શકશેા. ઇતિશમ.
(જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૩૬)
સુસંપ સ્થાપવા અને કુસંપ કાપવા લક્ષમાં રાખવા ચાગ્ય એ એલ.
હું નિજ નિજ આત્મશક્તિના ગેરઉપયાગ નહિ કરતાં સદુપયોગ કરવાથી અપૂર્વ લાભ થાય. ’
(ડ
""
આપણે પરાપૂર્વથી સાંભળતા આવ્યા છીએ કે સપ ત્યાં જ પ અથવા સપ ત્યાં સુખ ” અને “ કુસંપનું મેાં કાળું, ” પરંતુ તેના ગુણદોષના પૂરતા વિચાર કરી સુસંપ સ્થાપવા અને કુસંપ કાપવા ઘણે ભાગે એછી જ કાળજી રાખવામાં આવે છે. જો ચીવટથી કુસંપ કાપવા અથવા એથી વેગળા રહેવા ખાસ કાળજી રહેતી હાય તા ધીમે ધીમે તે નિમૂ ળ થઇને સુસંપ સ્થપાય છે. અને તેનાં મીઠાં ફળ ચાખવાના ઉત્તમ પ્રસંગ પણ અનુભવાય છે. “ વડનાં બીજ જેવડા નાના એટલે વવાતા નજીવા કુસ'પ પણ ધીમે ધીમે વધતા વડ વૃક્ષ જેવા મેાટા થઇ પડે છે ” અને તેનાં માઠાં ઝેરી ફળા ઘણાં કાળ સુધી ઘણા જીવાને સંતાપઉપજાવતાં રહે છે. આ વાત ઘણા ભાઇબહેનેાને અનુભવસિદ્ધ થયેલ હાય છે. ડહાપણથી ઘગાંઓને ખેલતાં સાંભળીએ
,,
66