________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી
અથવા ઉત્તમ તીર્થરાજનાં દર્શન જેનાવડે કરી ભવ્યાત્માએ રિત–પાપ દૂર કરી શકે છે તે ચક્ષુરત્ન ખરેખર પ્રશંસવા ચેાગ્ય છે. ઉત્તમ દર્શન ચેાગે જ ચક્ષુની સફળતા છે.
૬ જે કણ વડે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલાં અને ગણધરાદિ નાનો ગુરુઓએ ગુથેલાં આગમાદ્રિ અમૃત ઉપદેશનુ શ્રવણ કરાય છે તેમ જ તેનું મનન કરી અનાદિ રાગદ્વેષાદિ વિકારો દૂર કરી શકાય છે તે ાત્રા ખરેખર પ્રશ ંસવા ચેાગ્ય છે. એવા શ્રેાત્રવડે જ સકણું કહેવા ચેાગ્ય છે.
૭ જે જિહ્વાવડે અરિહંતાદિ શુદ્ધ દેવના, ઉત્તમ આચાયદિ શુદ્ધ ગુરુના અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ શુદ્ધ ધર્મના સદ્ભૂત ગુણ ગાવામાં આવે છે ( સદ્ગુણ-ગુણીની પ્રશંસા કરવામાં આવે છે), તે જીભ જ ખરેખર પ્રશંસવા ચેાગ્ય છે. સદ્ગુણગ્રામ કરવાવડે જ જીભની સાકતા છે.
૮ ઘ્રાણુ ઇન્દ્રિયની સાર્થકતા કરવા ચંદનાદિ સુગ ંધી દ્રવ્યેવર્ડ ભવ્યાત્માએ શુદ્ધ દેવ, ગુરુ અને સ્વધમી જનેાની સેવા-ભક્તિ કરે છે. એવા ઉદાર ગૃહસ્થ ભક્ત જનાની ધ્રાણેંદ્રિય પણ સફળ છે.
૯ કુત્સિત વિષયસુખની લાલસા તજી જે ભદ્માત્માએ પેાતાના પ્રાસન્દેહવડે પૂજ્ય જનાના વિનય કરે છે, વંદન અહુમાન કરે છે અને તપ, જપ, વ્રત, નિયમ આદર સહિત કરે છે, તેએ સ્વદેહની સાર્થકતા કરી ખરેખર સદ્ગતિને સાધે છે. આવે! મનુષ્ય દેહ દશ ષ્ટાન્ત દુર્લભ કહ્યા છે અને દેવતાઓ પણ એવા ઉત્તમ માનવદેહની ચાહના રાખે છે.