________________
[ ૪૨ ]
શ્રી કપૂરવિજયજી
૩ કષ્ટ વખતે મિત્રની પરીક્ષા થઈ શકે છે, શૂરવીરની પરીક્ષા રણસંગ્રામ વખતે થઇ શકે છે, શિષ્યની યા ચાકરની પરીક્ષા વિનય વખતે થાય છે અને દાનીની પરીક્ષા દુષ્કાળ વખતે થાય છે.
૪ સ્ત્રીના વિયાગ, સ્વજનના અપવાદ, માથે રહેલું કરજ, કૃપણુની સેવા-ચાકરી અને નિર્ધન અવસ્થામાં સ્વજન મેલાપ. એ પાંચ વાનાં અગ્નિ વગર કાયાને ખાળે છે. (જીવને શલ્યની જેમ સાલે છે.)
૫ કાગડામાં શૈાચ (પવિત્રતા), જૂગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કામે પશાંતિ, કાયરમાં ધૈર્ય અને મદ્યપાન કરનારમાં તત્ત્વચિંતા જેમ અસ ંભવિત છે તેમ રાજા કેઇને કાયમી મિત્ર હાય એવુ કાણે દેખ્યુ` કે સાંભળ્યું છે ? એ વાત સંભવિત જ નથી.
૬ શાસ્ત્ર ઉપર એકનિષ્ઠા ( દૃઢ શ્રદ્ધા ), શાસ્ત્રના સુગમ મેધ, હુશિયારી, પ્રિય પશ્ચ અને સત્ય વાણી, વખતસર કામ કરવાની ટેવ અને અપૂર્વ બુદ્ધિબળ એ ગુણેા વ્યવહારમાં ઘણા ઉપયાગી છે.
૭ મૂનિ મૂર્ખ સગાતે અને પડિતાને પંડિત સંગાતે એમ સરખે સરખાની પ્રીતિ હાય છે.
૮ કષ્ટ વખતે પણ ધૈર્ય ન તજવુ, કેમ કે થૈ થી જીવ કષ્ટને તરી શકે છે.
૯ દુનિયામાં ( પાત્ર ) દાન જેવા કોઇ નિધિ નથી, લેાલ સમાન કેાઇ શત્રુ નથી, શીલ સમાન કાઇ ભૂષણ નથી અને સતાષ સમાન કેાઈ ધન નથી.