________________
લેખ સંગ્રહ
[ ૩૫ ]
રહી, સ્વાર્થીધ બની, લેાભતૃષ્ણાના પ્રવાહમાં તણાઇ, આપણી અવનતિ આપણે હાથે જ કરી રહ્યા છીએ. ખરી ઉન્નતિના પંથે તેા કેાઇ વિરલા જ ચાલતા હશે. તેઓ તા ગમે તેવા વિકટ સંચાગેામાં પણ પેાતાના નિશ્ચિતમાથી ડગતા નથી. તેએ ફળને માટે અધીરા થયા વગર નિષ્કામ સેવા કર્યા જ કરે છે. એવા મહાત્માઓના દાસ–કિંકર કે શિષ્ય થવામાં અત્યંત લાભ છે. તેમના સતત સંસર્ગ-સમાગમ-પરિચયવડે આપણામાં જડ ઘાલી રહેલી વિચારજડતા એછી થાય છે, વિચારજાગૃતિ ઉદિત થાય છે, સ્વાર્થીધતા ટળે છે, ને ખરા સ્વાર્થત્યાગ યા પરમાના માર્ગ ખુલ્લા થાય છે, જેથી પરિણામે સ્વપર ઉન્નતિ સુખે સાધી શકાય છે. તેવા મહાત્માઓને મન તે આખી આલમ કુટુબરૂપ ભાસે છે; કેમ કે તેમની દૃષ્ટિ એટલી બધી વિશાળ અને પરમાદી બની હાય છે. તેમના આશય સમજી યથાશક્તિ તેનુ અનુકરણ કરનાર સહૃદય ભાઇ અહેનેા પણ અવશ્ય સ્વઉન્નતિ સાધી અન્યને અનુકરણ ચાગ્ય અને છે. આવાં ઉત્તમ જનેાની ભવ્ય કરણીનુ અનુમાદન કરનાર પણ સુખી થાય છે.
( ૨ )
કલેશ-કુસપ માત્રને તજી દઈ સપ યા ઐકયતા કરવાની ભારે જરૂર
જ્યાંસુધી જ્ઞાની મહાત્માઓનાં હિતવચનાને અવગણી આપણે એકબીજાના અવગુણ્ણા જ જોયા કરશું, દૂધમાંથી પણ પૂરા કાઢતા રહીશુ, દ્વેષ જ શોધ્યા કરશુ ત્યાંસુધી આપણી ઉન્નતિ કદાપિ થઇ નહીં જ શકે, જયારે કાગડા જેવી દેષષ્ટિ