SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ. [ ૩૧૩ ] વિશાળ ભાજનમાં ભાજન કરવા ( અને તેના પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપયેગ કરવા ) ફરમાવેલુ છે. ૪ રજોહરણ કે ચરવળા રાખવાનુ શું પ્રયેાજન હેાવુ જોઇએ ? जन्तुप्रमार्जनार्थं हि, रजोहरणमिष्यते " 66 જતાં આવતાં, બેસતાં ઊઠતાં કે શયનાદિક કરતાં ક્ષુદ્ર જતુએના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે રજોહરણ કે ચરવલે રાખવા ક્રમાવેલ છે. ૫ સક્ષેપથી સદાચાર કાને કહ્યો છે ? “ સોજાવવા મહત્ત્વ, ટ્વીનામ્બુદ્યઃ | कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्त्तितः ॥ १ ॥ " લેાકપવાદથી છઠ્ઠીવાપણું, દીન-દુ:ખી જનાને સંગીન સહાયાદિકવડે ઉદ્ધરવાપણું', કૃતજ્ઞતા ( કર્યો ગુણનુ જાણપણું') અને ભલી દાક્ષિણ્યતા રાખી પતિ સાધી આપવાની સુબુદ્ધિ એ સ ંક્ષેપથી સદાચાર કહ્યા છે ૬ ઉપવાસ કાને કહીએ ? અને તે કરવાના ખરા હેતુ શે! હાવા જોઇએ ? 66 अपवृत्तस्य दोषेभ्यः, सम्यग्वासो गुणैः सह । उपवासः સ વિજ્ઞયો, નરારીવિોવળમ્ ॥ ૨ ॥ રાગદ્વેષાદિક દોષાથકી નિવૃત્ત થવાપૂર્વક સદ્ગુણાવડે સારી રીતે વાસિત થવું તે ખરી રીતે ઉપવાસ સમજવા; શરીરને શેાખવી નાખવું તેને જ માત્ર ઉપવાસ સમજવા નહિ. પણ તેમાં દોષનુ શાષણ અવશ્ય થવુ જોઇએ. તઃ --“ષાવિષયાદાર-ચાનો ચત્ર વિધીયતે। ઉપવાસ: સ વિશેય, રોથું હંધન વિદુઃ ॥ ↑ | '’ 55
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy