________________
[ ૨૯૬ ]
શ્રી કપૂર વિજયજી
હેતુ—ો નયન વિકાસીને સ્ત્રી આદિકના અંગાપાંગ નીરખવામાં આવે છે તે તેમાં રઢ લાગે છે અને એથી કામિવકાર જાગે છે. આ રીતે વર્તતાં જીવ તેના ભાગ-ઉપભાગ કરવા લલચાય છે અને એથી બ્રહ્મવ્રતના ભંગ થાય છે. જેમ સૂર્ય સામે વધારે વખત નજરને ઠેરવી રાખતાં પેાતાને હાનિ થાય છે—નયનનુ તેજ ઘટે છે એમ જાણી નજરને પાછી ખેંચી લે છે; તેમ સ્ત્રી આદિકના અવયવાને પણ્ સરાગ દૃષ્ટિથી નીરખતાં પેાતાનુ` બ્રહ્મતેજ હીણું થાય છે, એમ સમજી ચિન્તામણિરત્ન જેવા અમૂલ્ય બ્રહ્મવ્રતની રક્ષા નિમિત્તે દષ્ટિને પાછી ખેંચી લેવી. સ્ત્રીના લલચાવનારા હાવભાવ જોઇ તેમાં લલચાઇ જવું નહિ; નહિં તેા તદુલીઆ મચ્છની પેરે પરિણામે મહાઅનર્થ ઉપજે છે. વિષયસુખ સેવ્યા વગર પણ તે મસ્ત્યની પેઠે માઠા અધ્યવસાયવડે જીવ નરકાદિક દુર્ગતિને પામે છે. 66 વાડ પાંચમી”
(૫) જ્યાં ભીંત કે પડદાદિકને એથે સ્ત્રી પુરુષ કામક્રીડા કરતા હોય ત્યાં બ્રહ્મવ્રતધારી મુજ્ઞ ભાઈબહેનેાએ વસવું, ઊભા રહેવું કે બેસવું નહિ.
હેતુ તેવે સ્થળે રહેતાં શ્રી આદિકને કરુગ્ણાજનક સ્વર, સંવનનાર્દિક, તેમજ કંકણાદિકના અવાજ સાંભળવામાં આવે છે અને તેથી કામ જાગે છે. જેમ અગ્નિ પાસે લાખ અને મીણુ એક ભાજનમાં ભરી રાખ્યા હાય તા તે તરત જ આગળી જાય છે, તેમ તેવે સ્થળે રહેતાં સ્ત્રી આદિકનાં હાવભાવ દેખતાં તેમજ હાંસી અને સવનનાદિકના સ્વર સાંભળતાં