SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૭૯ ] सूक्त पदो સંક્ષિપ્ત વ્યાખ્યા સહિત સુભાષિત વચને सामाइयपोसहसंठियस्स, जीवस्स जाइ जो कालो। सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥ १ ॥ વ્યાખ્યા–સામાયિક અને પૈષધ મધ્યે સમભાવે રહેનાર જીવનો જે કાળ ઉત્સાહ-પ્રસન્નતાથી વ્યતીત થાય છે તે સફળસાર્થક સમજ અને બાકીને વખત તે ભવભ્રમણ હેતુક જાણ. नरस्याभरणं रूपं, रूपस्याभरणं गुणः। गुणस्याभरणं ज्ञान, ज्ञानस्याभरणं क्षमा ॥ २ ॥ વ્યાખ્યા-રૂપ–સંદર્ય એ મનુષ્યની શોભા છે, રૂપની શોભા ગુણ છે, ગુણની શોભા રૂપ જ્ઞાન છે અને જ્ઞાનની શોભા ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતાદિક છે. ક્ષમા એ મનુષ્યાદિકને એક બીજા સાથે સાંધવા માટે સુવર્ણની સાંકળ છે અને હદયને પવિત્ર કરનારી દેવગંગા છે. ક્ષમા ખરા વીરનું ભૂષણ છે. सट्टत्तणस्स जुग्गो, भद्दगपगई विसेसनिउणमई। नयमग्गरई तह दढुनियवयणट्टिई विणिदिठ्ठो ॥ ३ ॥ વ્યાખ્યા–૧ ભદ્રક પ્રકૃતિવંત, ૨ વિશેષ નિપુણ મતિવંત, ૩ ન્યાય માગે રતિ( રુચિ)વંત, અને ૪ દઢપ્રતિજ્ઞાવંત હેય તે શ્રાવકપણાને લાયક બને છે-એ ચારે ગુણોમાં અક્ષુદ્રતાદિક ૨૧ ગુણોને સમાવેશ થઈ શકે છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy