SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૪ ] શ્રી કપૂરવિજયજી ભૂમિકાશુદ્ધિ, પ પૂજોપગરણશુદ્ધિ, ૬ દ્રવ્યશુદ્ધિ તે ન્યાયપાર્જિત દ્રવ્ય અને ૭ વિધિશુદ્ધિ. એ સાત પ્રકારની શુદ્ધિ સદા ય સાચવીને જ દેવ, ગુરુ, સંઘ, સાધર્મિક ( તીર્થ ) ભક્તિ ધ્રુસિત ભાવથી કરવી ઘટે. જયા—મહેન ! આજકાલ આમાં ભારે ગાટાળા વળતા જણાય છે તેનું કેમ ? વિજયા—એવી બધી ભ્રષ્ટતા-મલિનતા દૂર ટાળવા જરૂર ચીવટ રાખવી જોઇએ. જયા—પુણ્યયેાગે પૈસા પામ્યાનું ફળ શું? ખાવાપીવા કે એશઆરામમાં જ વાપરવા એ ? વિજયા—નહિ જ. સારે ઠેકાણે તને વિવેકથી ઉપયેગ કરવા ઘટે, એથી અનંતા 'લાભ મળે છે. પૈસે હાવા છતાં કૃપણુતા કરનાર પેાતાનું જ બગાડે છે. ઉદાર દિલ રાખવાથી જ પેાતાનુ સુધારી શકે છે. જયા—બહેન ! વાચાશક્તિ પામ્યાનું ફળ શું? વિજયા—જીભને કાળ-કબજામાં રાખીને સ્વપર(અનેક)નુ હિત–સુખ–કલ્યાણ થાય એવું મિષ્ટ ને ડહાપણભર્યું, કશા વિરોધ વગરનુ જ વિચારીને ખેલવું એ જ બીજા અનેક પ્રાણીએ કરતાં શ્રેષ્ઠ વચનબળ પામ્યાનું સુંદર, કલ્યાણકારી ફળ લેખી શકાય. આજકાલ ખેલવા ચાલવામાં ઘટતા વિવેકશુ ખેલવું ને શું ન ખેલવું, ક્યારે કેવી સભ્યતા રાખીને કેટલુ ખેલવુ’, એ વિવેક લગભગ ભૂલાઇ–ભૂંસાઇ ગયા છે અને જયા—મહેન !
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy