________________
[ ૨૬૪ ]
શ્રી કપૂરવિજયજી
ઘટે. ખરી ઇચ્છાશક્તિ જ હાય તા પેાતાના પ્રાણ જતા કરીને સામાનું દિલ પીગળાવી ગાય પ્રમુખને બચાવી લેવાય; એમાં જ ખરું ડહાપણુ અને એ જ ડહાપણભરી દયા લેખાય.
શાન્તા—કેટલાએક લેાકેા સાપ, વીંછી વિગેરે તથા દુ:ખી થતા માંદા કે વૃદ્ધ નકામા જાનવરા વિગેરેને મારી નાંખવાનું કહે છે, તેમાં કાંઇ લાભ હશે?
કાન્તા—નહિં જ, જેમ આપણા કાઇ સ્નેહી-સંબંધીને એવી દશામાં તે વિશેષ સુખશાન્તિ યા આરામ જ આપવા ઇચ્છીએ, તેમ તેવા દુ:ખી જીવાને પણ એવે વખતે સુખશાન્તિ જ આપવા ઘટે, મેાતનું અનતુ દુ:ખ ઉપજાવવું ન ઘટે.
શાન્તા—એ દરેકના જીવ બચાવી એમને અભય અથવા આરામ આપવાથી શેા લાભ ?
કાન્તા—જીવમાત્રને અભય આપવાથી આપણે અભય થઇએ. શાન્તા—એ માટે થાડાંક શાસ્રપ્રમાણ બતાવે.
કાન્તા—“ ગમે તેવાં અને ગમે તેટલા અન્ય દાના દેવા કરતાં અભયદાન વધી જાય છે, જીવતદાન દેવા જેવું બીજું એકે દાન નથી” “ દયા નદી એટા વિસ્તારમાં વહેતી હોય ત્યાં સુધી જ સઘળા ધર્મ શાલી નીકળે છે. જ્યારે દયા નાબૂદ થઇ જાય છે, ત્યારે ધમ તે। આપેાઆપ અલેપ-અદૃશ્ય થઈ જાય છે,”
66
દયા જ ધર્મની માતા છે ને ધર્મનું રક્ષણ તથા પાષણ કરનારી છે. તેમ જ એકાન્ત સુખ-શાન્તિને