________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી
પીવાનું તજી દેવુ જોઇએ, તેમ જ તેવુ ગામરું વાસણ ખાલી કરી તાપમાં પૂરેપૂરું સુકવી દેવુ જોઇએ.
૨ શુદ્ધ પાણી પીવાનું અને તેવા વાસણમાંથી કાઢવાનુ ભાજન જુદુ જોઇએ.
૩ તાંબા પીત્તળના સરીયાવાળા ડાયેા ખાસ રાખી, તે વતી પાણી ગેાળામાંથી કાઢી, એક પહેાળા મેાઢાવાળા પ્યાલાવાટકામાં લઇ, સારા પ્રકાશમાં પીવાથી ઠીક જીવરક્ષા થઇ શકશે.
૪ માટીના ગાળા ઉપર માટીના જ ચડવા કે લટકા જુદા રાખવા કઇ અયુક્ત નથી.
પ સ્વપર જીવનની રક્ષા માટે એટલું કરવાને જે આળસ કરે તેવા ભાઇબહેનેાની અનુકંપા ખાતર કાઇ પણ દિલસેાજ બધુ તેવાં સાધન તેને મેળવી આપે.
૬ નાતજાતના અનામત ફંડમાંથી દરેકને એનું લહાણું ચેાખ્ખાઇ રાખવા માટે જ કરી, આગેવાના માફ પુણ્ય હાંસલ કરી શકે. જો કે તેમાં લાંબુ ખર્ચ થવાના સંભવ નથી.
૭ આટલા પણ સ્વાર્થ ત્યાગ કર્યા વગર મેટી મેાટી વાતા કરવાથી શું વળી શકવાનું ? ઇતિશમ્
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૯. ]
HAAK