________________
લેખ સંગ્રહ
[ ૨૩૧]
તે બહુ જ સ્થાયી—ન ભૂંસાઇ શકે તેવા ટકાઉ બને છે. શિક્ષકા ધારે તે ખાળવિદ્યાથીએને સુસંસ્કારિત બનાવવા ઘણું કરી શકે, અને એમ કરવાની તેમની ફરજ પણ છે. તે તેમણે નિ:સ્વાર્થ પણે બજાવવા લક્ષ્ય રાખવુ જોઇએ
જડ જેવા બાળકને હીરા જેવા કરવાનુ સદ્ભાગ્ય સુશિક્ષિત માબાપા ઉપરાંત દિલસેાજ શિક્ષકાનુ છે, તેથી જ તેમના દરજ્જો ઊંચા લેખાય છે. જો માબાપ તથા શિક્ષકા ન્યાયી તથા સદાચરણી હાય તે તેમનાં રુડાં આચરણની સચેાટ અસર બાળકા ઉપર ઘણી સારી થવા પામે છે. જો બાળકાનું જીવન સુધારવુ’ જ હાય તેા તેમની જેમને શુભ ચિન્તા રાખવાની હાય તેવાં મામાપ તથા શિક્ષકેાએ પણ પેાતાનું વર્તન જરૂર સુધારવુ જોઇએ.
આપણા બાળકોમાંના ઘણાંએક તો કુસંગથી જ બગડે છે, અને તે વળી બીજા બાળકાને બગાડે છે. બચપણમાં જ જે પૂરી આદતા પડે છે તે કુસંગતિનુ જ પરિણામ લેખાય. તે દોષથી પેાતાનાં વહાલાં ખળકેા ખચી શકે તેવુ ઉચિત લક્ષ્ય માબાપાએ તેમજ શિક્ષકાએ અવશ્ય રાખવુ જોઇએ. ઊંચા પ્રકારના નૈતિક શિક્ષણવર્ડ તથા ધાર્મિક શિક્ષણવડે જ બીજી શારીરિકાદિક કેળવણીની સાર્થકતા છે તે ભૂલવું જોઇતું નથી. તેથી એવા શુભ લક્ષ્યપૂર્ણાંક ખાળવયથી મળકાને ચેાગ્ય કેળવણી અપાવી જોઇએ.
આવી ઉત્તમ કેળવણી ક્રમસર પામેલા માનવરત્નેાની કિંમત કાણ કરી શકે વારુ ? સહુ માતપિતા અને શિક્ષકાદિકને