SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૪] શ્રી કર્ખરવિજયજી આક્રોશ,નિંદા કે “આક્ષેપક શૈલીને તે બહુધા અનર્થકારી જ જાણી સુજ્ઞ ભાઈબહેનેએ મૂળથી જ અવશ્ય તજવી. ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૦૩. ] ધર્માથી શાણુ ભાઈબહેનને હિતરૂપ ખરા હાર્દિક ઉગારે. ૧ વિદ્વત્તા કે પંડિતાઈથી લેકે કદાચ ચકિત થઈ પ્રશંસા કરશે, પણ સવૃત્તિથી જ સહુ નમશે, પૂજશે અને વશ થશે. ૨ સત્ય નિષ્ઠા, ઉદારતા, ન્યાય અને પ્રેમ ( નિઃસ્વાર્થતા) યેગે સવૃત્તિ પેદા થાય છે. સદવૃત્તિના સતત રક્ષણ અને પિષણવડે અતિ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. અલૈકિક સુખ શાન્તિ ખરેખર એથી જ સાંપડે છે. ૩ સત્સંગથી આવી ઉમદા વૃત્તિ સહેજે પેદા થાય છે; તેથી જ સત્સંગનો પ્રભાવ ભારે છે. જેનાથી આપણા અપલક્ષણે દૂર થાય અને સગુણ પ્રાપ્ત થાય તે જ સત્સંગ, ૪ ઉચ્ચ સંયમ-ચારિત્રવાળા મહાપુરુષના સમાગમથી આપણા ઉપર સચોટ છાપ પડે છે, વૈરાગ્ય પ્રગટે છે, મન અને ઈન્દ્રિયેને કબજે રાખવાની કળા આવે છે, પ્રાપ્તસ્થિતિમાં પ્રસન્નતા જળવાઈ રહે એ સંતોષ મળે છે અને પૂર્વે નહિ અનુભવેલું અપૂર્વ સ્વાભાવિક સુખ મળે છે. ૫ એ સદગુણને ખીલવવાથી (નિરંતર પોષણ આપવાથી) સહુમાં ભેદભાવ વગરને સમભાવ-સ્વાતમભાવ પ્રગટે છે,
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy