________________
[ ૧૮૮ ]
શ્રી કપૂરવિજયજી
,,
શું કરીએ ? “ એ તા ભેશના શીંગડાં ભેશને ભારે, ” ખરા જૈન એટલુ બેલીને બેસી ન રહે, પણ કેવળ હિતબુદ્ધિથી તેવા મુગ્ધજનાને તેમની ભૂલ શાન્તિપૂર્વક સમજાવી, તેમને ખરી દિશા–માનું ભાન કરાવી, ખરે માર્ગે વળે. આવુ ઋતુ ડહાપણ જો તે વાપરી ન જાણે-ન શકે તા તા પછી સિવ જીવ કરું શાસનરસી. ઇત્યાદિક સૂક્ત વચને પ્રલાપમાત્ર જ લેખાય. એ ઉત્તમ વચનાને સાર્થક કરનારા
46
""
ઉત્તમજના જેમ પૂર્વે થયા છે તેમ અત્યારે પણ એ વચનનુ રહસ્ય સારી રીતે સમજી, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, શુદ્ધ નિખા લસ ભાવથી તેને આદર-અમલ કરનારા મહાનુભાવે હાઇ શકે.
સર્વ જ્ઞ-વીતરાગભાષિત વિનયમૂળ શાસનને જેએ સાક્ષાત્ સેવે-આદરે છે, અન્ય ભવ્યાત્માએ તેને અધિક આદરે એવા સદુપદેશ આપે છે અને જેએ તેની અનુમાદના-પ્રશંસા કરે છે તે ખરેખર ધન્ય-કૃતપુન્ય છે. અરે ! તેમની નિ'દાથી જે દર રહે છે તેઓ પણ ધન્ય છે.
જેએ
ઇતિશમૂ.
[ જૈ. ધ. પ્ર પુ. ૩૬, પૃ. ૨૧૧ ]
ઇર્ષા–અદેખાઇને તજવા અને સ્પર્ધા ગુણને આદરવા યત્ન કરો.
કાઇ સુખી સદ્ગુણી ગૃહસ્થ કે સાધુની સુખસાહેબી કે માન–પ્રતિષ્ઠા દેખી, તેની ઇર્ષ્યા કે અદેખાઇ કરવી એ ભારે હલકુ–નબળુ કામ છે. એ બહુ નઠારા અવગુણુ છે. બીજાનું