________________
લેખ સંગ્રહ
[ ૧૭૭ ] ૩૯ માયાવીથી ઠગાવાને સર્વને ભય રહે છે–લાગે છે. ૪૦ અતિલોભી ન થાઓ. ૪૧ લોભ પાપનું મૂળ છે. કર પાપને બાપ લેભ છે. ૪૩ સર્વ પ્રકારના પાપ લેભમાંથી ઉદભવે છે. ૪૪ લેભી ન કરે એવું એક પણ પાપ નથી.
૪૫ કામાંધ, કધાંધની જેમ લોભી પણ લેભાંધ કહેવાય છે, તેની આંખો મીંચાઈ જાય છે.
૪૬ પહેલાં જે રકમ બહુ મોટી લાગતી હોય છે તે પિતાને મળ્યા પછી નાની લાગે છે.
૪૭ અનેક પ્રકારના પાપસ્થાનકે સેવાય ત્યારે જ લક્ષ્મી મળે છે, એટલું જ નહિ પણ મળેલી લક્ષ્મી અનેક પ્રકારના પાપ કરવા પ્રેરે છે.
૪૮ લકમી સ્થિર રહી શકતી નથી.
૪૯ લક્ષ્મીને સ્થિર રાખવાનો ઉપાય એક માત્ર ધર્મ છે, છતાં લોભી મનુષ્ય તેને પાપકર્મમાં ઉપયોગ કરીને–પાપવ્યાપાર કરીને–મોટા આરંભસમારંભના કામો આદરીને તેને સ્થિર કરવાને–વધારવાને પ્રયાસ કરે છે.
૫૦ લેભી મનુષ્ય લક્ષમી વધારવા તરફ જ દષ્ટિ કરે છે, પણ પિતાનું પુણ્ય ખવાતું જાય છે તે તરફ દષ્ટિ કરતો નથી.
૫૧ કુપથ્ય કરીને આરોગ્ય મેળવવા જે લેભીને