________________
[ ૧૬૪ ]
શ્રી કપૂરવિજયજી આળસથી જીવને પિતાનું જીવતર પણ કડવું થઈ પડે છે, તેને કયાં ય ગમતું નથી અને નકામાં ગપસપાં મારવાથી અથવા પારકી કુથલી કરવાથી અજ્ઞાની જીવ આત્મસાધનની અમૂલ્ય તક ચૂકી જાય છે. આ રીતે પ્રમાદવશ પ્રાપ્ત થયેલી દુર્લભ સામગ્રી ગુમાવી બેસી, પુણ્ય-ધન રહિત બની, ફરીફરી ભવચકમાં ભટક્તો રહે છે અને અનંત જન્મમરણની વ્યથાઓને પરવશપણે સહન કરે છે.
સુણ મદાર+” એ આપ્ત વચનને યાદ રાખી જે સ્વાધીનપણે મન તથા ઈન્દ્રિયોને લગામમાં રાખી આમદમન કરતો રહે છે તેને પરિ. ણામે સર્વ સુખ સ્વાધીન થાય છે, અને સકળ આધિ, વ્યાધિ અને ઉપાધિને યા જન્મમરણનો અંત કરી અંતે અજરામર પદ પણ પ્રાપ્ત થાય છે. કિ બહુના ? ઇતિમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૦૧. |
પરસ્ત્રી અને વેશ્યાગમનથી અનેક અવગુણો તથા દુઃખે ઉત્પન્ન થતા જાણીને તેને તરત
ત્યાગ કરવો જોઈએ.
ઘરાજા રતાં વિમૂતયા ” પવિત્ર-નિષ્પાપ થવું કે નહિ ગમતું હોય? ” શુદ્ધ સાત્વિક વિચાર, વાણું અને વર્તનનો મહિમા અચિત્ય છે.
# શ૮ g૪ મૂવમ્ . શીલ (સદાચાર) એ પરમ ભૂષણ છે.”