________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી રાખી, વીર્યનું સંપૂર્ણ સંરક્ષણ કરી, તેનો સદુપયોગ જ કરવા પ્રેરાય, તેમ જ જરૂરી નિર્દોષ અભ્યાસ કરવા ખાસ અનુકૂળ સંગમાં જ નિવસે અને ચીવટાઈથી તેનો લાભ લેવા ખ૫ કરે તેમ કરવું. અને શિક્ષકોએ તેમ જ માબાપાદિક વડીલેએ પણ સદાચરણપરાયણ રહી બ્રહ્મચર્યનું પવિત્ર વાતાવરણ રચવા પુષ્કળ પ્રયત્ન કરે, જેથી સ્વપરનું કલ્યાણ થાય. ઈતિરમ્.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૦ ]
વ્રત પચ્ચખાણનો આશ્ચર્યકારક પ્રભાવ સમજીને
તે દિશામાં કરવા જોઇત પ્રયત્ન. તીર્થકરો, ચકવરી રાજા-મહારાજાઓ, બળદેવ, અમાત્ય કે મહાનું શ્રેષ્ઠીઓ વિશાળ રાજ્યસંપત્તિ, ઋદ્ધિ તથા સ્વાધીન ભગસામગ્રીને સર્પની કાંચળીની જેમ અથવા સડી ગયેલા તણખલાની જેમ તજી, કાયર માણસો જેથી કંપે એવી કઠણગકરણી (સંયમમાર્ગ)નું સેવન કરવા વિશાળ અને મનોહર મહેલનો તથા આજ્ઞાધારી પુત્ર-પરિવારાદિકનો સર્વથા ત્યાગ કરી, જ્ઞાની સદ્ગુરુનું શરણ ગ્રહી, તેમની પવિત્ર આજ્ઞાને અક્ષરશ: અનુસરતાં જે કોઈ પરિસહ-ઉપસર્ગ ઉપજે તે સઘળા અદીનપણે બહાદુરીથી સમતાપૂર્વક સહન કરી, અ૯૫ કાળમાં અન૯૫ આંતરિક દ્ધિસિદ્ધિને પ્રાપ્ત કરી શકતા તે શાને પ્રભાવ? કહેવું પડશે કે –
“ ક્ય સારું વ્રતધારા જા” “અરે તુ: મહારુન્ ? “જ્ઞાનસ્થ & વિતિ