________________
લેખ સંગ્રહ
[ ૧૨૫ ]
કષાય
૨૮ મદ ( Intoxication ), વિષય ( Sensual Pleasures ), ( Anger, Pride etc), નિદ્રા ( Idleness ), વિકથા ( False Gossips ) વિગેરે પ્રમાદ ઢાષા કહ્યા છે. તેને તજવા પ્રયત્ન કરવેશ.
૨૯ હિતવચનને અવગણી નિજ છંદે જ ચાલવું તે પ્રમાદ, ૩૦ પ્રમાદદોષથી જ જીવને ભવભ્રમણ કરવું પડે છે. ૩૧ પ્રમાદ તજી હિતવચન આદરનાર સુખે સ્વશ્રેય સાધી શકે છે. ૩૨ સ્વશ્રેય અથવા ધર્મ સાધવાના રસ્તા ઘણા છે. ગમે તે રસ્તે સરળસ્વભાવી સમતાવત નિજ શ્રેય-ધર્મોને સાધે છે. ૩૩ ધર્મ સમાન ખીજો કેાઇ વિશ્વવત્સલપ્રેમી ખંધુ નથી, તેથી સુખના અથી જનાએ સદા સર્વદા તેનું જ શરણ કરવુ ચેાગ્ય છે.
૩૪ ધ બંધુને વિસારી દેનાર જેવા બીજો હીણભાગી કાણુ હાય ? ૩૫ શુદ્ધ ધર્મ એ આપણા નિષ્કારણુ બધુ છે.
૩૬ ધવડે જ આપણે સુખી અને તેના વગર જ આપણે દુ:ખી છીએ.
૩૭ વિશ્વાસુ ( faithful ) લેાકેાએ આપણામાં મૂકેલા વિશ્વાસને આપણે નભાવવે.
૩૮ ઉપગારીના સામે ઉપગાર વાળવાની તક મળે તે તે સાધી લેવી.
૩૯ આપણા ઉપગારીને ઉત્તમ દાખલેા લઇ આપણે પણ ઉપગાર કરવા.