________________
લેખ સંગ્રહ
[ ૧૧૯ ]
૪૧ હિંસાદિક અધર્મ કરી દુર્ગતિનાં ખાડામાં પડનારને જ અધ સમજો.
૪૨ હિતવચના શ્રવણ નહિ કરનાર સ્વચ્છંદીને જ મ્હેરા સમજો. ૪૩ અવસરેાચિત પ્રિય ખેાલી નહિ શકનારને જ મૂંગા માના. ૪૪ મૂર્ખ પણું-અજ્ઞાન યા કર્તવ્યશૂન્યતાને જ મરણુ સમજો. ૪પ ખરી તકે બદલાની કશી ઇચ્છા રાખ્યા વગર આપવું, એ જ ખરું દાન.
૪૬ અકાર્ય કરીને ગેાપવવું એ મરતાં સુધી ન રૂઝાય એવુ ગુપ્ત શલ્ય સમજવું.
૪૭ દ્વિદ્યાના સતત અભ્યાસ કરવા, રાગ દ્વેષ અને મહાદિક મહારોગને નિવારવા સદૈષધનું સેવન કરવુ, અને પ્રાપ્ત અનેા શુભ પાત્રમાં ઉપયાગ કરવા પ્રમાદ રહિત ઉદ્યમ કરવા એ ખાસ કન્યરૂપ સમજો.
૪૮ ખળ–દુર્જન, પરસ્ત્રી અને પરધન પ્રત્યે પ્રીતિ પરિહરા.
૪૯ ક્ષણિક એવા વિષયસુખની અસારતા ચિંતવી, સ્થિર, અક્ષય અને અનંત એવું શાશ્વત મેાક્ષસુખ મેળવવા પ્રયત્ન કરો.
૫૦ કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રીને ખરા અંત:કરણથી ચાહા, અને આત્મકલ્યાણની ષ્ટિથી તેનુ તન, મનથી સેવન કરતા રહેા.
૫૧ અજ્ઞાન, શાક, ગવ અને કૃતઘ્નતાથી સદાય દૂર રહે. પર ઉત્તમ વ્રત આદરી તેનું અખંડ પાલન કરનારને
ધન્યવાદ ઘટે છે.