SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૭૩ ] જોઈએ. દુખીજને દિલાસો તન-મન-ધનથી દઈ તેમને દુઃખમુક્ત કરવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. તેમનું દુઃખ દેખી દિલ દ્રવિત થવું જોઈએ અને તે દુ:ખને નિર્મૂળ કરવા બુદ્ધિબળથી વિચારી એગ્ય ઉપાય જવા જોઈએ. તેમ કરતાં કંટાળે લાવો ન જોઈએ; ધીરજ આપીને અને ધીરજ રાખીને સફળ પ્રયત્ન કરવો જોઈએ; તેમ જ વળી સુખસમૃદ્ધિવંતને અને સગુણશાળી સજજનોને નિહાળી દિલમાં સંતેષ-આનંદ-પ્રમોદ લાવવો જોઈએ, કેમ કે ઉત્તમ ગુણેને આપણામાં આકર્ષવાને એ અતિ ઉત્તમ અને સરલ માર્ગ કહ્યો છે. સાચા મિત્રનાં આવા અનુકરણ કરવા યોગ્ય લક્ષણો-ગુણ શાસ્ત્રકારે વખાણ્યા, છે તે આપણને પ્રાપ્ત થાઓ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૨૭ ] શાસ્ત્રશિક્ષાસંગ્રહ ૧ ધર્મસેવા કેવળ ચિત્તની પ્રસન્નતાથી યા પ્રમાદથી બજાવવી જોઈએ. ૨ કેવળ હૃદયની નિર્મળતા યા પ્રસન્નતા જ પ્રભુને પ્રસન્ન કરી શકશે. ૩ કદાપિ જન્મ મરણ કરવા ન પડે એવી રીતે નિર્મળનિષ્કલંક વર્તન રાખી રહે. મન, વચન, કાયાથી શુદ્ધ વર્તન કરવા લક્ષ રાખો. ૪ સદબુદ્ધિ પામીને આત્મતત્વનું શોધન કરે–પિતાને પિછાનો.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy