________________
૧૦૨
ઢાલ ૪
[આજ અમારે આંગણિયે—એ દેશી]
‘શ્રીયશોવિજય’ વાચક તણા, હું તો ન લહું ગુણ-વિસ્તારો રે, ગંગાજલ-કણિકાથકી, એહના અધિક અછે ઉપગારો રે. ૧ શ્રી વચન-રચન સ્યાદ્વાદનાં, નય-નિગમ-અગમ ગંભીરો રે, ઉપનિષદા જિમ વેદની, જસ કઠિન લહેં કોઈ ધીરો રે. ૨ શ્રી૦ શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-સ્વરૂપા સાચી જેહની રચના-ચંદ્રિકા, રસિયા જણ સેવે રાચી લઘુબાંધવ હરિભદ્રનો, કલિયુગમાં એ થયો બીજો છતા યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કો મત ખીજો રે. ૪ શ્રી૦ સતરત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે,
રે,
તિહાં સુરપદવી અણુસરી, અણુસણ કર પાતક ધોઈ રે. ૫ શ્રી૦ સીત-તલાઈ પાખતી, તિહાં શુભ અÛસસનૂરો રે, તેમાહિંથી ધ્વનિન્યાયની, પ્રગટે નિજ દિવસ પડૂરો. ૬ શ્રી૦ સંવેગી શિર-સેહરો, ગુરુ ગ્યાન-રયણનો દરિયો રે, પરમત-તિમિર ઉછેદિવા, એ તો બાલારુણ દિનકરિયો રે. ૭ શ્રી શ્રીપાટણના સંઘનો લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે, સોભાવી ગુણ-ફૂલિડે, ઇમ ‘સુજલવેલિ' મ્હેં લેષિ (ખિ) રે, ૮ શ્રી૦ ઉત્તમ-ગુણ ઉભાવતાં, મ્હે પાવન કીધી જીહા રે, કાંતિ કહે જસ-વેલડી, સુણતાં હુઈ ધન ધન
દીહા રે. ૯ શ્રી૦
સુજસવેલીનો સાર
રે,
રે. ૩ શ્રી૦
ઢાલ પહેલી
[ સૂચના :—નીચેના અનુવાદની મહત્ત્વની બાબતોમાં સ્પષ્ટીકરણ માટે યથોચિત ટિપ્પણો આપ્યાં છે તે જોવાં. ]
સરસ્વતીદેવીને પ્રણામ કરી, સદ્ગુરુની સત્કૃપા પામી શ્રીયશોવિજય વાચકના ગુણ સમુદાયનું ગાન કરીશું. હે ગુણવંતા મુનિવર શ્રીયશોવિજયજી! તમારા જ્ઞાનપ્રકાશને ધન્ય છે. (૧)
નિશ્ચે આપનું દેવમણિ-ચિંતામણિ જેવું (નિર્મળ) શ્રુત-શાસ્ત્ર છે, વાદીઓનાં વચન રૂપી કસોટીએ ચઢેલું છે, તેનો અભ્યાસ પંડિતજનો બોધિ એટલે સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા)ની વૃદ્ધિ કરવા માટે કરે છે. (૨)
FOCA FOCO [206] OCEANOCE, POCEANO09!!