________________
તાકિક-કુલ-માર્તડ, આચારજ ભટ્ટનો હો લાલ. આચારજ. ૦ જાણે રહસ્ય અખંડ, તે દર્શન પો હો લાલ. તે ૦ ૩ ભટ્ટ ચારિજ પાસ ભણે શિષ્ય સાતસે હો લાલ. ભણે છે મીમાંસાદિ અભ્યાસ કરે વિદ્યારર્સ હો લાલ. કરે છે તે પાસિં જસ આપ, ભણે પ્રકરણ ઘણાં હો લાલ. ભણે છે
જાએ મીમાંસાલાપ, સુગત જૈમિનિ તણાં હો લાલ સુગત ૦ ૪ વિશેષિક સિદ્ધાંત, ભણ્યાં ચિંતામણી હો લાલ. ભણ્યાં છે. વાદિ-ઘટા દુરદાંત, વિબુધ-ચૂડામણી હો લાલ. વિબુધ 0 સાંખ્ય પ્રભાકર ભટ્ટ, મતાંતર સૂત્રણા હો લાલ. મતાંતર છે ધામહા દુરઘટ્ટ, જિનાગમ-મંત્રણા હો લાલ. જિનાગમ ૦ ૫ પંડિતને આપ, રૂપૈયો દિન પ્રતિ હો લાલ. રૂપૈયો છે પઠન મહારસ વ્યાપ, ભણે જસ શુભમતિ હો લાલ. ભણે છે તીન વરસ લગિ પાઠ, કરે અતિ અભ્યસ હો લાલ. કરે છે સંન્યાસી કરિ ઠાઠ, આયો એહવે ધસી હો લાલ. આયો છે , તેહસું માંડો વાદ, સકલ જન પેખતાં હો લાલ. સકલ 0 નાઠો તજિ ઉદ્માદ, સંન્યાસી દેખતાં હો લાલ. સંન્યાસી ) પંચશબદ-નીશાણ, ધુરંતિ ઇતિ હો લાલ. ધુરંતિ છે. આવ્યા જસ બુધ-રાણ, નિજાવાસિ તિતિ હો લાલ. નિજા ૦ ૭ વારાણસી શ્રીપાસ, તણી કીધી થઈ હો લાલ. તણી ) ન્યાયવિશારદ તાસ, મહાકરતિ થઈ હો લાલ. મહા ) કાશીથી બુધરાય, વિહુ વરષાંતરે હો લાલ. ત્રિહુ 0 તાર્કિક નામ ધરાય, આવ્યા પુર આગરે હો લાલ, આવ્યા છે , ન્ય યાચાર્યનું પાસિ, બુધ વલિ આગરે હો લાલ. બુધ 0 કીધો શાસ્ત્ર-અભ્યાસ, વિશેષથી આદરે હો લાલ. વિશેષથી ) સ્વર વરસ પર્વત, રહી અવગાણિયા હો લાલ. રહી છે કદંશ તર્ક સિદ્ધાંત, પ્રમાણે પ્રવાહિતા હો લાલ. પ્રમાણ ૦ ૯ આગરાઈ સંઘ સાર, રૂપૈયા સાતસે હો લાલ. રૂપિયા છે મૂકે કરિ મનુહાર, આગે જસને રસ હો લાલ. આગે ૦ પાઠાં પુસ્તક તાસ, કરાય ઉમંગમ્યું હો લાલ. કરાય છે છi નો સવિલાસ, સમાપ્યાં રંગમ્યું હો લાલ. સમાપ્યાં 9 10 દુર્દમ વાદી-વાદ, પરિ પરિ જીપતા હો લાલ. વિદ્યા) ૦ આવ્યા અહમદાવાદ, વિદ્યાઈ દીપતા હો લાલ. વિઘાઈ