________________
2 સિદ્ધિસંખ્યા તથા સિદ્ધશિલા તેમજ સિદ્ધના જીવોનું વર્ણન તથા પ્રાસંગિક સિદ્ધના જીવોનો ? S પરિચયાદિ આપવામાં આવેલ છે.
૪. તિર્યંચગતિ–આ અધિકારમાં પ્રથમ ગ્રન્થાન્તરથી તિર્યંચ જીવોનો સંક્ષિપ્ત પરિચય દર્શાવી = ભવન વિના આઠે દ્વારોની વ્યાખ્યા, તપ્રસંગમાં તેમની કાયસ્થિતિ સંબંધી સુંદર વર્ણન, ભવસ્થિતિનું સ્વરુપ તથા નિગોદ, વેશ્યાદિકનું વર્ણન પણ આપવામાં આવેલું છે.
ત્યારબાદ ચારે ગત્યાશ્રયી સામાન્ય અધિકારમાં ત્રણે પ્રકારના અંગુલની, કુલકોટી, યોનિ ક ભેદોની, આયુષ્યના વિવિધ પ્રકારોની, અબાધાકાળ, ઋજુ-વક્રાગતિ, આહારી-અનાહારી, છ આ પ્રકારની પર્યાપ્તિ તથા દશ પ્રકારના પ્રાણો વગેરેની સુવિસ્તૃત વ્યાખ્યાઓ, બાદ ૧૬ પ્રકારની તો સંજ્ઞાઓ, ગ્રન્થકાર અને ગ્રન્થ રચવાનું પ્રયોજન તેમજ ૨૪ દંડકોની વિસ્તૃત વ્યાખ્યા વગેરે તે દર્શાવેલું છે.
ત્યારબાદ પ્રક્ષિપ્ત ગાથા દ્વારા ૧૮ ભાવરાશિ તથા ગ્રન્થકાર અને ગ્રન્થકારના ગુરુઓનો રોડ પરિચય આપી ગ્રન્થની સમાપ્તિ કરી છે.
ગ્રન્થ પરિચયનું ઉડતું અવલોકન કરાવ્યું. હવે ભાષાંતર માટે શું પદ્ધતિ સ્વીકારેલી છે તે જોઇએ.
અનુવાદનો પરિચય આ સંગ્રહણીની દરેક ગાથાનો અનુવાદ પાંચ વિભાગે કર્યો છે. પાંચ ભાગ કેવી રીતે?
તો ૧. સંગ્રહણીની ભૂલ ગાથા, તે પછી ૨. ગાથા પ્રાકૃતમાં હોવાથી પ્રાકૃત ભાષાના - અણજાણ વાચકોને મૂલગાથાનો બોધ થાય એ માટે મૂલગાથાની સંસ્કૃત છાયા, તે પછી ૩. 2 વિદ્યાર્થીઓને પ્રાકૃત શબ્દોના અર્થનું જ્ઞાન થાય એટલા માટે તેના શબ્દના અર્થો, તે પછી ૪.
માત્ર ગાથાનો જ મૂલ અર્થ, ટૂંકા ગાથાર્થથી અર્થનો વિશેષ ખ્યાલ ન આવે એટલે છેલ્લે ૫. વિશેષાર્થ આપ્યો છે. આમ મૂલ ગાથા સહ પાંચ વિભાગ દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. - ગાથાનો વિશેષાર્થ માત્ર ગાથાના ભાવને લક્ષ્યમાં રાખીને લખવામાં નથી આવ્યો પરંતુ જુદા જુદા ગ્રન્થોના આધારે જ્યાં જ્યાં વિષયનો વિસ્તાર કરવાનો હતો ત્યાં યથોચિત રીતે કર્યો છે.
| કોઠાઓ-યન્ત્રો અંગે |
વત્રો એટલે જે ગાથાઓ હોય તેની જે વાત, તેને કોઠા-યત્રો દ્વારા ડાયરીની જેમ રજૂ કરવી . આ પદ્ધતિ વિષયની જલદી જાણકારી માટે તથા યાદ રાખવા માટે સારું સાધન ગણાય ? છે છે. કોઠાઓ-યત્નો કરવાની પ્રથા સેંકડો વરસ જૂની છે અને તેથી અમોએ પહેલી આવૃત્તિમાં ==== ===========૯ [૪૯] ===============