________________
૫. નારદ-એક જીવનું (મૃત્યુ) ચ્યવન થયા બાદ બીજો જીવ કયારે થ્થવે (મૃત્યુ પામે)
તે સંબંધી જઘન્યોત્કૃષ્ટ અંતર. ૬. ૩૫૫ત રહ્યા-દેવાદિ ગતિમાં એક સમયમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. ૭. વન -દેવાદિ ગતિમાંથી એક સમયે કેટલા જીવો એક સાથે વે (મૃત્યુ પામે) તે. ૮. તિ-કયો જીવ મૃત્યુ પામીને કઇ ગતિમાં ઉત્પન્ન થાય તે. ૯. ગત-દેવાદિ ગતિઓમાં કઈ કઈ ગતિમાંથી જીવો આવે તે.
આ નવે ધારો ચારે ગતિને લાગુ પાડશે. એ દ્વારા ચૌદરાજલોકની પરિસ્થિતિનો આછો ખ્યાલ બંધાશે. નવ દ્વારની વ્યાખ્યા તો બધાની કરશે જ. ત્યારબાદ બીજા ઘણાં વિશિષ્ટ વર્ણનો કરશે. વિદ્યાર્થીઓને વધુ જ્ઞાત થાય તે માટે અન્ય ગ્રન્થમાંથી આપેલી કેટલીક વિગતો જાણવા મળશે.
ચારે ગતિ આશ્રયી વિચારીએ તો એ નવ તારો દેવ અને નરકગતિને સંગત હોવાથી બંનેનાં તક મળીને ૧૮ તારો અને શેષ મનુષ્ય-તિર્યંચગતિમાં શાશ્વતા ભવનોના અભાવે ભવનદ્વાર સિવાયનાં આ આઠ આઠ (ારો ઘટતાં હોવાથી બંનેનાં મળીને ૧૨ દ્વારો, ચારે ગતિનાં (૧૮૧૬) મલીને કુલ : ૩૪ તારોની વ્યાખ્યા આ ગ્રન્થમાં દર્શાવેલી છે. તેમજ પ્રસંગે પ્રસંગે સંગત અને જરૂરી એવો અન્ય આ વિષય પણ આપવા ગ્રન્થકાર ચૂકયા નથી. તે સંક્ષેપમાં આ પ્રમાણે - પ્રથમ ચાર ગતિની વાત
૧. દેવગતિ-પ્રથમ આ અધિકારના નવે દ્વારોની વ્યાખ્યા કરશે. એમાં નવ દ્વારો ઉપરાંત છે. પ્રાસંગિક દેવોની કાયા, ચિહ્ન, વસ્ત્રાદિક વર્ણ, અષ્ટરૂચક અને સમભૂતલા સ્થાન નિર્ણયની ચર્ચા, તે મનુષ્ય ક્ષેત્ર વર્ણન, અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વ્યાખ્યા, પ્રાસંગિક અઢીદ્વિીપના આકારાદિની સંક્ષિપ્ત
વ્યાખ્યા, મંડલાધિકાર, દક્ષિણાયન-ઉત્તરાયણ કેમ થાય છે, લાંબા-ટૂંકા રાત્રિ-દિવસો થવાનું કારણ, માં જુદા જુદા દેશો આશ્રયી રાત્રિ-દિવસના ઉદયાસ્તમાં રહેતા તફાવતનો સમન્વય ઇત્યાદિ તથા અત્તે 3 ઉદ્ઘકાશવર્તી વમાનિક નિકાયનું સુવિસ્તૃત સ્વરુપ આદિ પણ આપવામાં આવેલ છે.
તેમજ બીજાં કારોની વ્યાખ્યાના પ્રસંગોમાં સંઘયણ સંસ્થાનનું, અપરિગૃહીતા દેવીઓનું, . કિલ્બિષિકોનું, વેશ્યાઓનું, આહાર-શ્વાસોચ્છવાસમાન ઘટના, ત્રણ પ્રકારના આહારનું, દેવોની નક ઉત્પત્તિથી માંડીને સર્વક્રમ વ્યવસ્થા તેમજ તેઓનું અવધિજ્ઞાન ક્ષેત્ર કયા આકારે છે ઇત્યાદિ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
૨. નરકગતિ–આ અધિકારમાં ઉક્ત નવે ધારોની વ્યાખ્યા, તપ્રસંગે તેમની વેદનાના આ પ્રકારો, તેમનાં દુઃખોનાં પરિપાકો, તેમનો આભાર વ્યવસ્થા, નરક વિસ્તાર, ઘનોદધ્યાદિની કે વ્યવસ્થા, નરકાવાસાઓનું સ્થાન તથા આકૃતિ સ્વરૂપ અને લેગ્યાનું સ્વરુપ વગેરે દર્શાવેલ છે. તે ૩. મનુષ્યગતિ-આ અધિકારમાં ભવન વિના આઠ દ્વારોની વ્યાખ્યા દરમિયાન ચક્રવર્તી - વાસુદેવનું સ્વરૂપ તથા તેમના રત્નોની સુવિત વ્યાખ્યા, લિંગ-વેદાશ્રયી ગતિ, એકસમય E-Marverse
***來「d] 米米米米米米米米米米米米米米米