________________
૨.
—પિસ્તાળીશ આગમ સૂત્રોનાં નામોની યાદી—
૧૦. ૧પયન્નાઓ
૧. ચતુઃશરણપ્રકીર્ણક
ર.
આતુરપ્રત્યાખ્યાન
૩. મહાપ્રત્યાખ્યાન
૪.
ભક્તપરિજ્ઞા
૫. તંદૂલવૈચારિક
૬.
ગણિવિદ્યા
૧૧. અંગનાં નામો
૧. આચારાંગ
૨. સૂત્રકૃતાંગ
૩. સ્થાનાંગ
૪. સમવાયાંગ
૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીજી)
૬. જ્ઞાતાધર્મકથા
૭. ઉપાશકદશા
૮. અંતકૃદ્દશા
૯. અનુત્તરોપપાતિકદશા
૧૦. પ્રશ્નવ્યાકરણ
૧૧. વિપાકશ્રુત
૧૨. ઉપાંગો
૧. ઔપપાતિક
૨. રાજપ્રશ્નીય
૩. જીવાભિગમ
૪. પન્નવણા
૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ૬. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ
૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ
૮. નિરિયાવલિકા
૯. કલ્પાવતંસિકા
૧૦. પુષ્પિકા
૧૧. પુષ્પચૂલિકા ૧૨.વહિદશા
૭. ગચ્છાચાર
૮. દેવેન્દ્રસ્તવ
૯.
મરણસમાધિ ૧૦. સંસ્તારકર
૬. છેદસૂત્રો
૧. દશાશ્રુતસ્કંધ
૨. બૃહત્કલ્પ
૩. વ્યવહારકલ્પ
૪. જીતકલ્પ
૫. લનિશીથ
૬. મહાનિશીથ
૪. મૂલસૂત્રો
૧. આવશ્યક
૨. દશવૈકાલિક
૩. ઉત્તરાધ્યયન
૪. પિંડનિયુક્તિ
૨. ચૂલિકાસૂત્રો
૧. નંદી
૨. અનુયોગદ્વાર
આ આગમોના નામોમાં જરાતરા ફેરફાર અને વૈકલ્પિકનામ પણ આવે છે.
પયન્નાનું સંસ્કૃત ‘પ્રકીર્ણક' એટલે વિવિધ વિષયક રચનાઓ.
પયન્નાની નામ ગણત્રીમાં મતભેદ આવે છે.
* [ ૬૦૮ ]
++++++++++