________________
'
'
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ITI UN
શ્રાવક-શ્રાવિકાનાં પ્રતિક્રમણની પ્રસ્તાવના
આ
વિ. સં. ૨૦૩૭
ઇ.સત્ ૧૯૮૧
RS'.
સંપાદકીય નિવેદન )
REPORT
:
-
2. પૂજ્યપાદ્, પરમગીતાર્થ, શ્રુતજ્ઞાનના ઉંડા અભ્યાસી, જૈન-અજૈન અનેક ધર્મશાસ્ત્રો SS અને વિવિધ સાહિત્યના સતત સહવાસી, માર્મિક કક્ષાના અનોખા વક્તા, મારા પ્રત્યે પS
અકારણ આત્મીય ભાવે પરમકૃપા વરસાવનાર, પરમઉપકારી પૂજ્ય દાદાગુરુ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની ઈચ્છા ૨૫ ફોર્મ જેટલા આ પ્રતિક્રમણના લેખોનું
લખાણ જલદી પ્રગટ થાય તેવી હતી. પણ કમનસીબે આજે તેમની ગેરહાજરીમાં Iી પચીસને બદલે માત્ર શા ફોર્મ જેટલા જ લખાણની નાનકડી પુસ્તિકા પ્રગટ થાય છે. 3 શ્રી કાપડિયાએ આ લખાણ લખ્યું, પ્રેસવાળાએ તેમનું મેટર અનેક સુધારા વધારા 5 વગેરેથી ભરપૂર હોવાથી અવાચ્યું હતું એટલે કંપોઝ કરવાની ના પાડી એટલે કાપડીઆ
ઉપર પત્ર લખી બધું મેટર પાલીતાણા મંગાવી લીધું. અને ત્રણ ચાર સાધ્વીજી અને બીજા લેખક દ્વારા ફરી લખાવરાવી કાપડીયાને મોકલાવ્યું. તેઓએ સુરત છાપવા આપ્યું. S ૬ થી વધુ ફર્મા છપાયા બાદ કાપડીયાનું અવસાન થયું, પાછળથી દોઢ ફર્મો પાલીતાણા આ છપાવ્યો હતો. હવે અંદાજે બાકીના ૧૮૧૯ ફર્મા જેટલું મેટર કાપડીયા પાસે કે Yએમના હસ્તક ગમે ત્યાં રહી ગયું. તત્કાલ તે પ્રાપ્ત થાય તેવી શક્યતા ન હોવાથી
હાલ તો શા ફોર્મ જેટલું છપાવી પ્રસિદ્ધ કર્યું છે. અતિ ખેદની વાત છે કે મારા પૂજ્ય
દાદાગુરુજીનો સ્વર્ગવાસ થવાથી મારી કેટલીક વ્યવસ્થા અવ્યવસ્થિત બની હતી. કેટલાંક જ કારણો પણ બન્યાં. જેથી આ પ્રતિક્રમણનું મેટર, તથા ગુજરાતી સાહિત્યની રૂપરેખાનું તે મેટર અને પ્રતિક્રમણ સૂત્રનો શબ્દકોશ, આ ત્રણેય મેટર કબજે કરવા તરત જ પગલાં
DV22
A)
:)
:)
: Re RSS