________________
©©©
PKSKSKSKSKSKSKSKSKSKE$S$S$S6SXSXSXSXS6S&S&SKSKSKSKS છે હતી. રાસગૂંથણીનો અમારો કાર્યક્રમ એક વિશિષ્ટ ભાત પાડનારો હતો.
પં. શ્રી સકલચંદ્રજીકૃત સત્તરભેદી પૂજા ધાર્મિક ગીતોના માધ્યમ દ્વારા રાગ-રાગિણીનું જ્ઞાન અપાય તો ઉત્તમ, એ દષ્ટિએ ) અમારા નેતાઓએ પંડિતવર્ય મહાત્મા શ્રી સકલચંદ્રજીકૃત “સત્તરભેદી' પૂજા વિદ્યાર્થીઓને ) શીખવવી એવો નિર્ણય લીધો. અને તે પછી શુભ દિવસે એ પૂજા શીખવાનો પ્રારંભ થયો. @ આ પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ ધ્યાની, તપસ્વી, ત્યાગી પુરુષ હતા. 9 પ્રદ્યોષ મુજબ એમણે આ પૂજા કાયોત્સર્ગ-મુદ્રામાં રહીને બનાવી છે અને એથી એ ? મહામંગલકારી ગણાય છે. આ પૂજા જૈન શ્રી સંઘની શાંતિ માટે ભણાવવાનો રિવાજ છે. ? ગુજરાતમાં તો આ પૂજાનો એવો મહિમા છે કે પર્યુષણ પર્વાધિરાજ અંગેનું પ્રતિક્રમણ કરતાં ? કોઈને છીંક આવી હોય, કંઈક અનિષ્ટ-આશાતનાદિ થયું હોય અથવા કશું ન થયું હોય તો પણ કાલાંતરે આ પૂજા ભણાવવાનો રિવાજ બહુ પ્રચલિત છે અને આ પૂજા પ્રત્યે સંઘ ઘણો . આદર ધરાવે છે.
૩૫ ઢાળોના ૩૫ રાગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું આ પૂજા સંગીતશાસ્ત્રના ઊંચામાં ઊંચા રાગોમાં બનાવી છે. આમાં સત્તર પ્રકારે છે. જિનભક્તિ કરવાની હોવાથી સત્તર પૂજાઓ રચાઈ છે. આ પૂજાના રાગો અતિકિલષ્ટ હોવાથી એ રાગોમાં ભાગ્યેજ કોઈ ગાઈ શકે. આથી અમારા શ્રીસંઘને એમ થયું કે આવી મહિમાશાળી પ્રભાવક પૂજા એના જ રાગોમાં વિદ્યાર્થીઓ શીખી જાય તો આ પૂજાનો મહિમા વધે અને ગાનાર-સુખનાર બંનેને આનંદનું કારણ બને. આથી અમે એ પૂજાઓ શીખવાનું શરૂ કર્યું. દરેક પ્રજામાં બે ઢાળ છે એટલે સત્તર પ્રજાની ૩૪ ઢાળો અને કલશ સાથે ૩૫ % કાવ્ય છે. ગીતો એમાં છે. પાંત્રીસ રાગોમાં આ પ્રજા અમારે શીખવાની હતી. આ પૂજામાં જ & પ્રથમ તેનું નોટેશન" (તેની સરગમ) શીખવવામાં આવતું, પછી તે પૂજાના શબ્દો ગોઠવીને છે
તૈયાર કરાવવામાં આવતું, પૂજાની એક એક લીટી તૈયાર કરવા પાછળ ૪ થી ૬ દિવસો છે કાઢવામાં આવતા. કોઈ કિલષ્ટ રાગમાં વધુ દિવસો પણ જતા, આ પૂજા મારી યાદદાસ્ત છે મુજબ ત્રણેક વર્ષે સમાપ્ત થઈ હશે.
આ પૂજા જે રાગમાં બનાવી છે તે બધી તે જ રાગમાં બેસાડી છે એમ નથી બન્યું, ક્યાંક રાગો બદલ્યા છે અને ક્યાંક મિશ્ર છે. પૂજાની કડીઓ તાલબદ્ધ ને સરખી રીતે બેસાડવા માટે એમ કર્યા સિવાય છૂટકો ન હતો.
ઢાળ પહેલી
ઢાળ બીજી ભોપાલી
અડાણો-મિશ્ર
©©©©SSSSSS
અમારા સંગીતવિદ્યાગુરુ ગુલામ રસુલખાંએ નોટેશન સાથે સત્તરભેદી પ્રજા લખી છે. ભવિષ્યમાં કદાચ તે
મુદ્રિત પણ થાય. Bredere deredere deleted [ 360] teszserede deredeiesc