________________
oss98SSSSSSSSSSSSSSSSSSS
F6SASKSXSXSXSISXSXSXSXS$$$$$$$$$$$$$$$$$$&SKSKSKSKS
તમામ પૂજાઓ શીખી ગયા રાગોનું જ્ઞાન જ્યારે લેવાઈ રહ્યું હતું તે દરમિયાન અમારે પૂજાઓ અને ભાવનાનાં આ સ્તવનો, ગીતો, પદો વગેરે શીખવાનાં હતાં. આથી અમારા ઉસ્તાદ અમોને ગુજરાતી ભાષાના જ મહાકવિ અને શાસનયક્ષિણી ભગવતી શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતાને મેળવનાર પંડિતશ્રી
વીરવિજયજી મહારાજે બનાવેલી, ચલણી નાણાંની જેમ પ્રચલિત થએલી અને સર્વત્ર સુપ્રસિદ્ધ છે # ગણાતી ભાવવાહી, બોધક અને પ્રિય પૂજાઓ શીખવવાનો પ્રારંભ કર્યો. એમાં અમોએ-મંડલીએ છે
પંચકલ્યાણક પૂજા શીખી લીધી. અમો ભાવનાનાં ગીતો શીખ્યાં. બે વર્ષમાં દેરાસરમાં છે જ ભણાવવામાં આવતી તમામ પૂજાઓ અમો શીખી ગયા. આ પૂજાઓ મોટા ભાગે ઉત્તમ રાગ- 8 & રાગિણીમાં બેસાડાએલી હતી. ભાવનાનાં ગીતો થોડાં લાઈટ પણ શાસ્ત્રીય સંગીતમાં શીખ્યાં છે & હતાં. ઠુમરી, ગઝલો અને કવાલીઓ પણ શીખી લીધી હતી. મારા ઉસ્તાદને મારા કંઠની # ૐ મધુરતા અને ગાવાની હલકના કારણે મારા પ્રત્યે થોડોક પક્ષપાત પણ હતો. આવો પક્ષપાત છે ૐ ત્રણ વિદ્યાર્થીઓ પ્રત્યે ખાસ હતો.
વિવિધ તાલોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું સંગીત અને તાલનો સંબંધ અત્યંત ગાઢ છે. તાલ વગરનું ગાણું એ મીઠા વિનાના ભોજન @ જેવું છે એટલે અમારા ઉસ્તાદ અમને પ્રથમ ગીત સાથે જ હાથથી તાલની લય શીખવાડી. 9. તાલની પ્રાથમિક ભૂમિકા સિદ્ધ થતાં વિવિધ તાલોના ઠેકા-બોલ કંઠસ્થ કરાવી લીધા. તે પછી શે. પ્રથમ ત્રિતાલ અને તે પછી ક્રમશઃ દાદરો, તેવરો, ઝપતાલ, દીપચંદી, પંજાબી ઠેકો વગેરેનું છે. હાથતાલી સાથે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું, પછી તબલા અને ઢોલકનું જરૂરી જ્ઞાન અમોએ શીખી લીધું.
તાલના બોલો તો એવા શીખેલા કે અમો તેને કડકડાટ રીતે બોલી જતા. અમારું કોઈ પણ આ ગીત કે રાગ બેતાલ ગવાય નહિ; તાલબદ્ધ જ બધું ગવાતું. અમને તો એટલી હદે તૈયાર કરેલા , છે કે તબલા બજાવનાર જરાક ચૂકે કે અમો તરત પકડી પાડતા. આમ સંગીત અને તાલનું છે છે યથાયોગ્ય જ્ઞાન મેળવી લીધું.
વિવિધ વાદ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું મંડળના કુશળ વિદ્યાર્થીઓ સ્વયં બધું શીખી લે તો મંડળને લાભકર્તા અને બીજાઓની પરાધીનતા સેવવી ન પડે. એથી વાદ્યોમાં હારમોનિયમ (વાજાપેટી) ઉપરાંત બંસી, જે પાવો, વાયોલિન (Violin) અને સતારનું જરૂર પૂરતું શિક્ષણ મેં લીધું. મારી જન્મ- * ભૂમિમાં વર્ષોથી રહેતા શ્રી જોઈતારામ ભોજક પાસે મેં સારંગી પણ શીખવી શરૂ કરેલી. 8 બપોરે એમને ત્યાં શીખવા જતો. તેઓ અમારા કુટુંબના સભ્ય જેવા હતા. એ કહેવાની જરૂર & જી નથી કે પૂજા ભણાવનારને ખંજરી, કાંસીજોડાં, મંજીરા અને લોખંડની તાલ આપવાની ત્રિકોણ છે જી ઘંટડી શીખવી જ પડે છે. છેવટે ફલુટ (Flute)ની પણ શરૂઆત કરી અને મેં આ શિક્ષણ છે) @ છોડ્યું. દાંડિયા અને રાસગૂંથણી (દાંડિયારાસ) ની તાલીમ અમોએ અવ્વલ નંબરની લીધી છે
©©©©©©©©©e% [ ૩૬૨ ] ®eeee®eeeeeઠ્ઠી