________________
ટોડી
છે જે જે 5
નટ ગૌરી
દુર્ગા
મુલતાની
P&SXSXSXSXSIS$$$$$$$$$$$$818486868186686666SEK
રામકલી મેઘમલાર
પીલુ હિંડોલ
જોગિયો જોનપુરી
જોનપુરી દેવસાન
ભીમપલાસ ગૌરી
માલવી કેદાર
દરબારી કાગડો વાગેશ્વરી ગૌડસારંગ
બિહાગ ગૌડમલાર
મેઘમલાર વસંત
વસંત
ચમન તિલંગ
શ્રીરાગ જયજયવંતી
નટ સિંધુડો
ગુર્જરી તોડી કલશ : મુલતાની અમારા ઉસ્તાદ ગુરુની એવી ખાસિયત હતી કે એકેએક વિદ્યાર્થી પૂજામાં સંપૂર્ણ તૈયાર થવો જ જોઈએ. લગભગ તમામ વિદ્યાર્થીઓ તાલબદ્ધ રાગો ગાઈ શકે તે રીતે તૈયાર થઈ 9 ગયા. અમારા આનંદનો પાર રહ્યો નહિ. એ પૂજા જ્યારે પહેલવહેલી દેરાસરમાં અમે ભણાવી છે ત્યારે સાંભળવા આવનાર શ્રીસંઘની હાજરીથી દેરાસર ચિકાર ભરાઈ ગયું હતું. શ્રીસંઘે આ છે છે પૂજા સાંભળી અમારા ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. જ આ પૂજા તો અમને એવી કંઠસ્થ થઈ ગઈ કે અમો જાણે ઊંઘમાં પણ બોલી જઈએ છે છે અને ગાઈ જઈએ. રાગો એવા ઘૂંટાઈ ગયા હતા કે આજુબાજુમાં પથારીમાં સૂતા હોય અને છે જરાતરા કોઈ રાગને છેડે, પેટીના જરાક સૂરો નીકળે, નાનકડો આલાપ કે તાનપલટો સંભળાય છે કે આ સૂરો કયા રાગના છે તેનો તરત જ ખ્યાલ અમોને આવી જતો. આ પૂજા અમો વગર જી & ચોપડીએ ભણાવી શકતા હતા, કારણ કે ઘણીખરી પૂજાઓ લગભગ કંઠસ્થ થઈ ગઈ હતી. $
આ રાગો-તર્જાની વધુ તાલીમ માટે મારા વિદ્યાગુરુએ મારા સંસારી મોટાભાઇ શ્રી . છુ નગીનભાઈ વગેરેની સૂચનાથી મને ઘરે શીખવા આવવાનું જણાવ્યું. હું બપોરે બે વાગે છે . ખાંસાહેબના ઘરે જતો. ખાંસાહેબ ક્યારેક તાલીમ આપે અને ક્યારેક કામમાં હોય તો મારી છે # મેળે તાલીમ લેતો. એમના સુપુત્ર શમીનને ક્યારેક હું સરગમ બોલાવતો. પાછળથી બપોરની જ @@@% [ ૩૬૪]
ક્કા
છે