________________
એ અધિકૃત' તીર્થંકરને (કોઈપણ એકને) લક્ષીને હોય છે, અને બાકીની ત્રણમાં અનુક્રમે, એકથી અધિક તીર્થંકરાદિકની‚ પછીની તે શ્રુતજ્ઞાનની, અને તે પછીની અધિકૃત તીર્થંકરના વૈયાવૃત્યકર દેવ-દેવી અથવા અભીષ્ટ વિદ્યાદેવી અથવા તો કર્તાને ઈષ્ટ એવા દેવ-દેવીની હોય છે.
૩. ‘પેન્દ્રસ્તુતિ’ એવું નામકરણ કેમ કર્યું અને એનો અર્થ શું?
વાસ્તવિક રીતે જોઈએ તો આ કૃતિનું નામ ‘ઐન્દ્રસ્તુતિ’ નથી. અન્ય સ્તુતિઓની જેમ આનું પણ સર્વ સામાન્ય ‘જિનસ્તુતિ’ કે ‘અર્હત્ત્તુતિ' નામ છે. અને એ વાતની પ્રતીતિ આ સ્તુતિમાં ઉપાધ્યાયે રચેલું મૂલની પ્રશસ્તિ અને ટીકાનું મંગલાચરણ અને અન્તિમ પ્રશસ્તિના શ્લોકો વગેરે કરાવે છે.
એમ છતાં ‘ઐન્દ્રસ્તુતિ' એ નામ કેમ પ્રસિદ્ધિમાં આવ્યું? એ સવાલના જવાબમાં એવું સમજાય છે કે, આ સ્તુતિના પ્રથમ શ્લોકના પહેલા વાક્યનું આદ્યપદપ તેન્દ્ર હોવાથી આ કૃતિને ઐન્દ્રસ્તુતિ' એવું નામ આપ્યું છે, અને એથી એ લાભ પણ થયો કે ઉપાધ્યાયજીની સ્તુતિને ઓળખવાનું કામ સરલ બન્યું.
યર્ધાપ ઉપાધ્યાયજીની મોટાભાગની કૃતિઓનાં મંગલાચરણમાં આઘપદ પેન્દ્ર પદથી વિભૂષિત જ હોય છે. છતાં કૃતિ તરીકે આ એકને જ ‘ઐન્દ્ર' શબ્દ જોડીને કેમ પ્રસિદ્ધિ આપવામાં આવી? અવો તર્ક પણ સહેજે થાય.
પણ એનો સ્પષ્ટ જવાબ આપવા માટે કોઈ ચોક્કસ આધાર આપણી પાસે નથી, પણ નીરો મુજબ અનુમાન તારવી શકાય.
વાત સુવિદિત છે કે ખુદ ઉપાધ્યાયજી ભગવાન‘ૐ' એવા સરસ્વતીના મૂલમંત્રબીજની ઉપાસના કરીને, સરસ્વતીનું વરદાન મેળવી ગ્રન્થસર્જનમાં અદ્ભુત પ્રતિભા અને પ્રકૃતિ દાખવી શક્યા. એ ઉપકારનું ઋણ અદા કરવા, તેઓશ્રીએ પોતાના મોટા ભાગના
ارت
બંને ઉદેશીને રચી કાચ તે તીર્થંકર.
નથકો ચર્ચાળ છે. પણ જ્યારે ઉપાસનાને તીવ્ર બનાવતી હોય ત્યારે કોઈ પણ એને જ લક્ષ્ય બનાવવા લખે, તો જ એકાપ્રતા આવે અને સંસ્કાર દૃઢ થાય એટલું તો જિમિંદરમાં કોઈ પણ એક તીર્થંકર ખુલનાયક તરીકે
જમાત કાય છે. એ કારણ પહેલી સ્તુતિ કોઇપણ એક તીર્થંકરની કરવાનું ધોરણ સ્વીકારેલું છે. બીજી સ્મ્રુતિમાં ટી સિીટંકોની સ્તુતિ ય છે. તેનું કારણ એ છે' કે વીર્થંકરો વ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી ન છે છત થી સમાન છે. તમામની શક્તિ અને પ્રબંધ સરખાં જ હોય છે. કારણ કે ઈશ્વરપદ પ્રાપ્તિ માટેની પ્રક્રિયા સરó પ્રવાહો તેવા ફળમાં પણ સમાનતા જ હોય છે. અને વળી આપણ એક જ પ્રભુના પૂજારી છીએ એમ નહિ, પણ વેરાંત ગુણોવાળા સઘળાએ નોંધકરના પૂજારી છીએ એવો ભાવ પણ એથી વ્યક્ત થાય છે.
ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનની કરવાનું કારણ, શ્રુતજ્ઞાનરૂપ સિદ્ધાન્તો પ્રસ્તુત અરિહંતોએ જ પ્રરૂપેલા છે. વ્યક્તિને માનીએ અને તે જ વ્યક્તિના વિચાર, વાણી, આદેશો કે ઉપદેશોને જો ન માનીએ તો તેનો કોઈ અર્થ ન સરે, અને એ વાત પણ સાવ બેહૂદી જ ગણાય. એટલે કલ્યાણના સારો રાહ બતાવનારાં શ્રુત--શાસ્ત્રજ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે.
[ ૨૦૯ ]
****