________________
********************
******************** * * ******************** જ મૂલગ્રન્થો અથવા તેની ટીકાના મંગલાચરણમાં શ્લોકની આદિમાં “ર' બીજથી યુક્ત જે શબ્દપ્રયોગો કરીને પ્રસ્તુત બીજની ચિરસ્થાઈ પ્રતિષ્ઠા કરી અને એના પ્રત્યે તેઓશ્રીને કેવું ૪ બહુમાન અને સમાદર હતો તે પણ ધ્વનિત કર્યું. * એ જણાવી દેવું જરૂરી છે કે આ ગ્રન્થની આદિમાં પણ “' શબ્દ જ વાપર્યો છે. * હવે આ વસ્તુથી પરિચિત વ્યક્તિને નામકરણ કરવાનું આવ્યું હશે, ત્યારે તેને એમ થયું * હશે કે ઉપાધ્યાયજીની વિશિષ્ટ સાધનાનો ઐતિહાસિક સંકેત જેની પાછળ છે એવા “#ાર'
બીજથી સંવલિત નામથી આ ગ્રન્થ જો પાવન થાય તો કેવું સારૂં! બસ આવી કોઈ * ભાવનામાંથી આદ્યસ્તુતિનો આદ્ય શબ્દ લઈને, બંને હેતુઓને સમાવિષ્ટ રાખીને, સ્તુતિ આગળ જ છે’ શબ્દનું જોડાણ કર્યું હોય તો તે અસંભવિત નથી.
શબ્દ ઇન્દ્ર શબ્દ ઉપરથી બન્યો છે. રૂદ્રાનાં સમૂદ: છે , અને તેમને કરેલી સ્તુતિ ते ऐन्द्रस्तुतिः. જે ૪. આ સ્તુતિનો ઉપયોગ ક્યારે થાય છે?
આ સ્તુતિનો પ્રધાન ઉપયોગ તો જૈન આચારના ક્ષેત્રમાં દેવસમક્ષ કરવામાં આવતી સેવાના # નામની ક્રિયા વખતે, કાયોત્સર્ગનો વિધિ થયા બાદ કરવામાં આવે છે. * ૫. શું આવી ચોવીશી પ્રથમ જ રચાઇ છે?
+++++++++++++++++++++++++++++
***************
************
- આ ચોવીશી પ્રથમ જ રચાઈ છે એમ નથી. આ ચોવીશીની રચના તો સત્તરમા અને ૐ અઢારમા સૈકા વચ્ચે થયેલી છે. પરંતુ તે પહેલાં અનેક સ્તુતિઓ રચાઈ છે. પણ યમકમય પ્રાપ્ય 3 કૃતિઓમાં સહુથી આદ્ય રચના આચાર્યશ્રી બપ્પભટ્ટજીની મલે છે. અને તે પછી શ્રીશોભનમુનીશ્વર ? અને તે પછી શ્રી મેરુવિજયજીગણિ આદિની મલે છે. સ્તુતિ જોડા સિવાયની ચોવીશ તીર્થકરોની - છુટક સ્તુતિઓ બીજી મલે છે. આ બધી કૃતિઓ મુદ્રિત થઈ ગઈ છે. બપ્પભટ્ટજીની રચનાનો ૐ કાળ નવમો સૈકો છે. ૬. કાવ્યની દૃષ્ટિએ સ્તુતિનો પ્રકાર શું? અને છંદોના પ્રકાર કયા?
કાવ્યની દૃષ્ટિએ સ્તુતિચોવીશીઓ બે પ્રકારની જોવાય છે. એક યમકમય અને બીજી * યમકપદ્ધતિ વિનાની. અહીંયા ઉપર જે સ્તુતિઓ ગણાવી છે તે યમકમય સ્તુતિઓની છે. બાકી સંયમપદ્ધતિ વિનાની સ્તુતિઓ તો સેંકડો છે, અને તે ચિત્ર-વિચિત્ર પ્રકારોવાળી અને મનને અત્યન્ત
આફ્લાદક લાગે તેવી ચમત્કૃતિઓવાળી છે. તે સ્તુતિના છન્દોનું વૈવિધ્ય પણ ઠીક ધ્યાન ખેંચે તેવું છે. ૨૪ સ્તુતિઓમાં કુલ ૧૭ પ્રકારના
++++++++++++++++++++++++++++++++
*****
૪ ૧. તે સિવાય ૨૭ થી ૩૯ કાવ્ય પ્રમાણવાળી સ્તુતિઓ તો કવિ ચક્રવર્તી શ્રીપાલ, સોમપ્રભાચાર્ય, * ધર્મઘોષસૂરિ, જિનપ્રભસૂરિ, ચારિત્રરત્નગણિ, ધર્મસાગરોપાધ્યાય આદિની ઘણી મળે છે. સંદર*****
ત્ર ત્ર ક [ ૨૧૦] ******************