________________
- દુહા :
રવિ ઉદ્દે કુંવર ચલ્યો, સમરતો નવકાર; શૂન્ય નગર એક દેખીયું, તેહી અટવી મોઝાર ના ફરતી તસ નવ વાડીઓ, નહિ માણસનો ચાર; કોશીસે કરી સોહતો, સુંદર પુર પ્રાકાર //રી શરણ કરી અરિહંતનું, પેઠો તયર મઝા; મહેલ અનોપમ માર્ગમાં, શૂન્ય પડી બઝાર, //al. હટની શ્રેણી ઉઘાડીયો, નર સ્ત્રીનું નહિ નામ; ધાન્ય ચીવટ ધન ભાજને, ભરિત નિહાળે ઠામ. Ill નવનવી કરત વિયાણા, કિમ સૂનું પુર એહ ? રાજપથે જાતાં થકાં, દીઠું ભૂપતિ ગેહા // વૈર્ય ધરી ઉપર ચડ્યો, પહોંચ્યા સપ્તમ માળ;
ખે ચિત્ર વિચિત્રતા, સુંદર ભૂમિ વિશાળ. છો કતકઘટિત એક ઢોલિયો, સુરશસ્યાથી અનૂપ; તસ ઉપર 'માંજારિકા, દીઠી શ્યામ સ્વરુપ. //. ઓશીશે રોય લબલી, અંજન રકતને શ્વેત; ટકતાંજિત વયના લી, શ્વેતાંજત કરે છે. તો તવ રંભા સમ કન્યકા, થઇ બેઠી ધરી લાજ; નમ્રવક્ત આસન દીયો, કહે બેસો મહારાજ. / નૃપસુત બેસી પૂછતો, એહ કિશ્યો ઉત્પાત ? તવ વળતુ સા એમ ભણે, નિસણો મુજ અવદtત. ૧oll
૧-નગર, ર-રાજા, ૩-બિલાડી, ૪-નેત્ર
6.
(શ્રી ચંદ્રશેખર રાજાનો શસ)
ધંટ્રોપા જાણો શા)
૪૮