SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. મ. //૪ મ. પ. જઇ મ. / પણ સંધ્યાએ હો કે તુમ વિણ સાથે; ધરી અસિ ાથે હો કે યોગી સાથે; મળીયા જાણી હો કે તુમયે તાતે; સઘળે જોયા હો કે વળી તિ રાતે. શુદ્ધિ ન આવી હો કે કંઇ તુમારી; રાયને ગણી હો કે બહુ દુ:ખભારી; તે સુણી ચિતે હો કે તુમચી નારી; સાથ સાહેલી હો કે વાત વિચારી. બુદ્ધિ બળિયા હો કે હોય વડેરા; મિત્ર ભલેરા હો કે મુજ પતિકેસ;, શાવર હો કે ખબર તે જોશે; મેળો કરશે હો કે જિહાં તે હોશે. એમ ધારીને હો કે બહું મોકલીયાં; પૂર વત જોતાં હો કે રણમાં મળીયાં; શત જોજનની હો કે અટવી મહોતી; તુમ મળવેથી હો કે તે થઇ છોટી. અંગે હો કે ભેરી મળીયાં; પ્રેમની વાતે હો કે રસમાં ભળીયાં; પણ પંથીને હો કે નિદ્રા ભેટે; હિંદ વિસામે હો કે શ્રમ સવિ મેટે. બિહું જણ સૂતા હો કે નૃપ જાગતા; તે તરુ ઉપર હો કે વાત કરતા; uતી વ્યંતર છે કે પ્રેમ ગરિ વ્યંતરી પૂછે હો કે કોણ એ હેછે. તવ સુર બોલે હો કે ક્ષતીપુતા; અંગે. મ. મ. મ. ડો. મ. મ. મ. લો (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૬
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy