________________
સા. નિજ નિજ મૈત્યે મળત, રતિસુંદરી આ બહુ હો લાલ, સા. બીજા પણ તિાં રાય, ભેટા કરી નમતા સહુ ો લાલ //. સા. દેવી વિસર્જી ત્યાંહિ, ત્રિલોયના કાશી ઘરે હો લાલ, સા. ભરૂઅય રાય સમેત, ચાલતા સવિ અંબરે લાલ. ૧oll સા. કાશીવન પામત, વધામણી નૃપને ગઇ હો લાલ, સા. મહસેન મુક્તિ નરેશ, આવ્યા સહુ ઉત્સુક થઇ છે લોલ. ૧૧. સા. જનકના તમતા પાય, ભૂતળ કુવરી ઊતરી છે લાલ, સા. નયરી વાસસણી તામ, શણગારી કરી સુપરી હો લાલ. ૧રો સા. રાવતી નિજ માય, પ્રથમ પ્રિયા ગુણસુંદરી હો લાલ, સા. સુલોયના દીયે તાસ, રાભૂષણ પેટી ભરી હો લાલ. ૧all સા. વ્યિ બતાવી મહેલ, ત્રિલોચતા ગઇ નિજ ઘરે હો લાલ, સા. શણગારી ગજરત્ન, બેસી પુમાં સંચરે હો લોલ. ૧૪ સા. નૃત્ય મહોત્સવ સાથ, રાજકચેરીએ ઊતર્યા હો લાલ, સા. વિધાધર સહુ સાથ, જમવાને ઘેર નોતર્યા હો લાલ. ૧૫ સા. જનની ચરણ સરોજ, નમતાં કુંવર હરખ ભરે હો લાલ, સા. પુત્રને ઇ આશીષ, માતા શિર ચૂંબન કરે હો લાલ //૧છો સા. વહુરો પાય પડત, સાસુને પ્રથમ પ્રિયાતણે હો લાલ, સા. નવ નવ ભેટ કરંત, પંથની વાત સકળ ભણે હો લાલ. /૧ સા. સાસુ વહુને ઇ મહેલ, સસરાદિકને વિસર્જતા હો લાલ, સા. ધનસાગર નિજઘેર, સર્વ વધુને તેડતા હો લાલ. ૧૮. સા. ગણી નિજ પુત્રી સમાન, ખડૂસ પાકે જમાડીયે હો લાલ, સા. વસ્ત્રાદિક બહુમાન, સાસરાવાસો બહુ દીએ હો લાલ //લો સા. સુરપરે સુખ વિલસંત, કેતા કાળ ગુમાવતા હો લાલ, સા. સ્થાપી કુંવરને રાજ્ય, મહસેન સ્વર્ગે સિધાવતા હો લાલ /રoll સા. પૂર્વ વયત સંકેત, રવિશંખતે તેડાવતા હો લાલ, સા. કરી મંત્રી સુરદેવ, સેનાપતિ કરી સ્થાપતા હો લાલ //રી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૫