________________
કુમારે હરિબળ રાજાને કહ્યું - હે રાજન! હવે અમને વિદાય માટે વિલંબ ન કરો. મારા માતાપિતાની આજ્ઞા વિના પરદેશ જોવા નીકળ્યો છું. તેથી તેઓ મારા વિયોગે ઘણા દુઃખી થાય છે. વળી લેશ પણ કરતા હશે. હું પણ મારા માતાપિતાને મળવા ઘણો જ ઉત્સુક છું. આપ સૌ જલ્દી મને રજા આપો, જેથી જલ્દી હું મારા માતાપિતાને ચરણે જઈનામું
રાજા-રાજપરિવારે જોયું કે હવે કુમારને રોકવા અઘરું કામ છે. હવે ન રોકાય. શોકાતુર હૈયે રજા આપી. જવાની તૈયારીઓ થવા લાગી. પ્રયાણ માટે શુભવાર - શુભ ચોઘડિયું અને શુભ ઘડી પણ આવી.
-: ઢાળ-અઢારમી :
(સાહેલાં હ.. એ દેશી.) સાહેલાં તે સાસુ હવે વડી તીન, બીજી પણ સાસુ મળી હો લાલ, દીકરીઓને એમ શિખામણ દેતી વળી, હો લાલ //all સાહેલાં છે, સાસુ સસસ સેવ, પતિવ્રતા ધર્મ પાળજો હો લાલ, સા. ખેસુતા તજી ગર્વ, તાતનું કુળ અજુઆળો હો લાલ. રા. સા. શોક્ય સહોદરી તુલ્ય, જાણી રહો પ્રીતિ ઘણે હો લાલ, સા. ચંદ્રશેખરને એમ, સસસ મળી પ્રેમે ભણે હો લાલ, lall સા. પુત્રી જીવિતપ્રાય, તુમ હાથે થાપણ ઠવી હો લાલ, સા. સહુ પર ધરજો પ્રેમ, જો પણ પરણો નવી નવી હો લાલ //૪ સા. એમ કહી ભૂષણ રત્ન-વસ્ત્રાદિક દીએ હો લાલ, સા. કુંવર સકળ સ્ત્રી સાથે, બેસે જઇ વિમાનમાં હો લાલ. પી સા. નવશત ઉપર સોળ, ખેચરી પરણી સવિ મળી હો લાલ, સા. અક્ષૌહિણી એક સૈન્ય, દાસ હસી પરિકર મળી હો લાલ. કો. સા. મોકલે ઠામ ઠામ, બેચર એક દશ દાસીયો હો લાલ, સા. મૃગસુંદરીને ગામ, મેલજો ભૂયર તારીયો હો લાલ //ળી સા. વેગે કુંવર ચલંત-બહુલ વિમાને પરિવર્યા હો લાલ, સા. પદ્મપુરે આવંત, મૃગસુંદરી મેળો કર્યો છે લાલ. તા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૪