________________
તેણે સમે પડો વાગે ત્યાંહિ પૂછે કુંવર જલ બોલે ઉત્સાહિ, શીખ. વસુquપુત્રી વિમળા નામ, અંધપણુ પામી ગુણધામ..શીખ. /૧૮ નયન દીયે કોઇ તેજ પ્રકાશ, નૃપ દીયે કન્યા પુર શિરિ તાસ, શીખ. usહ છબે સુણી તામ કુમાર, રાયે તેડ્યા નિજ રબા શીખ. ૧૯ll સજજ કરી પરણી ઠવી ત્યાંહિ, સિધાયળ હોય પહોંતા ઉત્સાહિ, શીખ. ઋષભદેવ વાંદી ભગવંત, લાખેણી એક પૂજા યંત.શીખ રoll પૂછ પગલાં પંચ જાત્ર, ધ્વજા ધરે ચામર છત્ર, શીખ. દેઇ પ્રદક્ષિણા ગઢ ગિરનાર, યાત્રા કરી વળીયા નરનાર.શીખ. ર૧ અનુક્રમે આવ્યા તાપસગામ, તેડવા આવ્યા ખેચર તામ, શીખ. તે સાથે ગયા યમુના તીર, જળ ઝીલી પીયે શીતલ વીર.શીખ //રરા વધામણી ગઇ મહેલ મઝાર, ચંપકમાલા થઇ હુંશિયાર, શીખ. સજન સમ્મુખ તેડું કીધ, જાતીવાસે ઊતારો દીધ.શીખ. ૩) છસે છત્રીસ બેટી તાત, સાંભળી આવ્યા સહુ એક રાત, શીખ. વરની તરફ તે કરતાં કામ, ચોરી ચિતરી કન્યા ઠામ..શીખ. //ર૪ll વરધોડે ચઢી તોરણે ત્યાંહિ સાસુ પોંખી લીયે માંયરા માંહિ, શીખ, ચોરીયે કમેલાવો કીધ, ચોસઠ કન્યાદાન જ દીધ.શીખ. //રપો મંગલ વાજે પરણી ત્યાંહ, આવ્યા વિજયાપુર ઉત્સાહ, શીખ. ચોથે ખડે સોળમી ઢાળ, શ્રી શુભવીર રહે સુખ વિશાળ.શીખ. છો
ઝઘડતા યોગીઓ
-: ઢાળ-૧૬ :
ભાવાર્થ
મહાભયંકર અટવીમાં કુમાર કનકવતીને લઈને ઉલ્લઠ યોગીઓ સામે આવી ઊભો. લડતા યોગીઓને કુમાર પૂછે છે કે -
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૯૬