________________
-: દુહા :
રતિમાલા વયણાં સુણી, કનકવતી કહે એમ, નર ભમરા ફરતાં ફરે. ઘર ઘર નવ નવ પ્રેમ ૧ પણ હું તમતી થઇ, ન કરી યાત્રા એક, સંપ્રતિ સિદ્ધાયલ તણી, યાત્રા કરાવો છેક તવ રતિમાલા કુંવરને, કહે ત કરુ અંતરાય, હું લઘુ એહ ગુરબેનની, ઇચ્છા સફળ કરાય. ગા હોય માસમાં આવીને, રહેજો કુળપતિ ગામ, વાટ જુએ સહ માહરી, દેઉં વધામણી તામ //૪ ભગિની સવિ હર્ષિત કરી. જઇશું જતની પાસ, વાત કરી સમજાવીને. કરણું શોક પિતાશ. પણ સ્વજતવર્ણ ભેળા કરી. લાવી યમુના પાસ, લગ્ન સમય રહેશે સહુ, નિજ નિજ કરી આવાસ. કો. યુગ માસાંતર તેડવા, આવશે ખેચર આહિ, તેની સાથે પધારવું, બેસી વિમાને ત્યાંહિ નિશ્ચય કર કોલજ કરી, રાત વસી તિણે થાય. પ્રભાતે જઇ વેગણું, બહેનને હેત વધાઇ. તા. લેઇ કુંવર કનકાવતી, બેસી નિજ પથંક, યાત્રા કારણ ચાલીયા, ગણને તોય નિઃશંક. લા. જાતાં ઉચાટવી વચ્ચે,
વટવૃક્ષ વિશાળ, અતિકુંડ દીઠો તિહાં ધૂપઘટા લગી ઝાળ. //holl ઝઘડો કરતાં એક દિશે, દીઠા યોગી આઠ અર્ચિત શિર લઘુ બાળિકા, તે પણ રોતી આઠ. ૧૧ કૌતુક દેખી ઊતર્યા કરી નારી નર ટુપ, યોગી સર્વ બોલીવીને, પૂછતા ધરી યૂપ. //૧રી
છે
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪-૨