________________
કુંવર વદે પરવશ સુતા, પશુવર પરણી જાવે પરદેશ કે મતગમતો મેળો ત્યજી, મૂરખશું રે નિત્ય કરતી ફલેશ રે કે.સુ. સા કહે હું તમને વરી, વર બીજો રે વરવાનું નીમ કે; તિણ સમે છાત્ર મળ્યા સહુ, પાઠ ટ્વે રે પંડિત ધરી પ્રેમ કે.સુ. ll૧all શાસ્ત્રકળા ગુણ આગળા, દિત કેતે રે, શીખ્યાં હોય સાર કે; એક તિ સહિવયણો કહો, નિજ માયતે રે વિવાહ વિયાણ કે સુ //૧ શેઠે જણાવ્યું રાયત, નૃપ માતી રે લઇ લગત તિવાર કે; ઉત્સવ કરી પરણાવીયાં, ગુણસુરી રે સહ રાજકુમાર કે.સુ. l/૧રી નૃપદત્ત વાસભુવન વસે, સુખ સ્વર્ગમાં રે વિલસે વૃષપુત્ર કે; નામે કાપાલિક એકા, એક આવ્યો છે. યોગી અવધૂત કે.સુ. ૧all આશિષ ઇ વિતય કરી, એકાંતે રે કરી કુંવરને સાત કે વાત કહે કપટી નમી, જેમ 'ચિત્રક રે તમે ઓર કમાલ કે.સુ. /૧૪ll સુવિધા વિશવશં કરી, સાધતાં રે ગયાં વરસ સાત કે ઉત્તર સાધક નર વિતા, ભૂત વ્યંતર રે બહુ કરત વિધાત કે.સુ. ૧પ તેને પણ મેં અવગણી, મૂલ સેવા રે એ સઘળું કીધ કે; કૃષ્ણ ચતુર્દશી રાત્રીએ સમશાને રે કરવી છે સિધ્ધ કે.સુ. /૧ તેણે તમને કશું વિતતિ, આ પ્રાર્થના રે કરવી તવ ભંગ કે; ઉતસાધક જો હુવો, થાય વિધા રે સિદ્ધિ તુમ સંગ કે.સુ. ૧ળી ચંદ્રશેખરના સસલી, એ બીજી રે કહી સુંદર ઢાળ કે શ્રી શુભવીર કહે હોજો, નિત્ય શ્રોતા રે ઘરે મંગળમાળ કે સુ /૧૮
૧-શો કયનું દુઃખ, -બુદ્ધિથી, ૩-ચિત્રો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)