________________
સોનાનો પુરુષો કર એહનો, એમ ચિંતી કહે યોગી, એ અપવિત્ર છે સ્મશાન અતિ, નવિ લેવો સુણ ભોગી.મ. ૧રી બેસો ઇાં બીજો દેઉં આણી, અતિ પણ સુણી વીર રાત્રે ભૂતાદિક ઉપસર્ગ, રક્ષા કરું તો શરીર.મ. (/૧all એમ કહી લેરો કાળો મંત્રી, તસ ગળે બાંધી નિહાળે, નૃપસુત સર્પ થયો તેણીવેળા, યોગી ઘટમાં ઘાલે.મ. ૧૪ll ભૂતળ ખાડ કરી ઘટ મેલી, ઉપર પત્થર ઠાવે, પુરુષો કરવા હોમને કારણ, ઔષધિ લેવા જાવે..મ. (૧૫ મઠમાં ઔષધિ જોતાં પત્તળ, સ્યો મણ લહે યોગી, તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભોગી.મ. (૧૦) શાકિની નિગ્રહ કરવા કારણ, ચિહું દિશિ સુભટ ફરત, વળી રાજકુવર ગયો તસ શોધત, રાયતા સુભટ ભમત.મ. ૧ી એણે અવસર પદ્માવતી ચયમાં, કાષ્ટ ઘણાં તિશિ ખડક્યાં, નાગમની જડી વેલડી પલ્લવ, સૂતાં તસ તનું અડક્યાં.મ. ll૧૮ વિષનો વેગ ગયો તસ દૂરે આતપૂરે ઉઠી, કુંવરને જોયો પણ નવિ દીઠો, તવ જળ ભરવા પેઠી.મ. ll૧૯ll જળધટ શિર ધરી પુરમાં પેસતાં, "પ્રત્યુષ વેળા ઝાલી, શાકિણી જાણી સુભટે બાંધી, બંદીખાને ઘાલી... //Roll નયનપટ કરી બાંધી પ્રભાતે, રાહજુરે આણી, ભટ કહે સ્વામી મટકી ઝાલી, પેસતી પુમાં જાણી.એ. /૨ll આકૃતિ સુંર વેષ લઇ નૃપ, ચિતે ન મરકી દુષ્ટા, તયત પટાકિ બંધન છોડી, વયત મધુસે પૃષ્ટા.. //રરો સા ભણે તાતજી હું નહિ મસ્કી, નંદી શેઠની બેટી, કામ વિશેષે જળ ભરવા ગઇ, દ્વાર જયાં જઇ બેઠી.મ. / ll શેષ નિશાએ જળ ભરી આવતી, તુમ ભટે ઝાલી આણી, ઇાં લગે આવત હુઇ કલંકિણી, લોકે શાકિની જાણી... ||રજો.
(શી શેખર traણી હા,
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
જિ
४४६