________________
- રવિદત્ત - મિત્ર! તારી સ્ત્રી ખરેખર, પરપુરુષમાં આસક્ત અને લંપટ બની છે. તો તારી સાથે શી રીતે આવે? તને જોતાં જ માંદી પડે, તે નારી ઉપર મોહ કે યાર રાખવાથી શો લાભ? તું ત્યાં જાય ત્યારે માંદી પડે. તું પાછો આવે ત્યારે તે સાજી થાય. માટે તારી પત્ની ઉપર રાગ ધરવા જેવો નથી. આ સ્ત્રી નિર્લજજ છે. આ સંસારમાં સ્ત્રીના ભરમાયા જે ભમ્યા, તે મહાદુઃખને પામ્યા છે. ઘણી સ્ત્રીઓનાં ચરિત્રો એવા હોય છે કે જે કળી શકાતાં નથી.
હે મિત્ર ! તે થકી મોહ ઉપરના અધિકારની કથા કહું તે સાંભળ!
-: ઢાળ-આઠમી :(ગોવાળીયા રમો મારગડો મેલીને..એ રાગ.), સુણ સજ્જત શિખામણ કહું, અતિ સરલપણું નહિ સાર, તરુ સરલ સકલન છેતા, તો કેમ કરી માને તાર, ૧ રસિલા મો યણ રસ મેલીને.. એ આંકણી. કવિ વાંચે કથા ઊંધે સભા, તે સવિ વક્તાના વાંક, કેમ હોવે તારી પતિવ્રતા, જેહનો છે માટી રાંક.૨. રામ ગુણ દેખી પરીક્ષા કીજીએ, શું કરીએ કુળ રુપ જાત, સ્નેહાળી સસંભ્રમ દ્રષ્ટિએ, વળી જોવી જન્મતી રાત... all ઉન્માર્ગી યતિ દ્વિજ મૂરખો, બાળરાજા ને કપટી મિત્ર, નારી ભરયૌવત અન્યરતિ, તરતે નહિ ધરતા ચિત... તો એક તિલકપુરે વાવ વસે, નારાયણ નામે સાર, તસ કુલટા કોટિ કપટ ભરી, છે પન્ના નામે તા.ર. પણ એક નિ પરદેશે દ્વિજ ચાલ્યો, રહી નાર ઘર નિઃશંક, એક તરણું ગરસે રમતી, ગમતી તિશિ શયન પથંક.. કોઈ તસ પાડોશન લાલી નામે, નિત્ય શિખામણ દીએ તાસ, તું અબળા ખેલે ખ્યાલ ઘણા, કોઇ દિત તુજ હોય વિનાશ.. છો પણ શીખ ન માને કોઇ તણી, જે વ્યસતી થયાં તરતાર, "તું પયપાતથી ઓસરે, શિર લાગે છે પ્રહાર.. તો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧૧