________________
“અત્ર ચોપાઈ' જેહને પૂછે હોય આવર્ત. તે માટે ભરતાર મહંત, નાભિતણા આવર્ત વિયાર, મારે સ્વસમો ભરતાર. (૧) કટિ આવર્ત હુવે જેહને, તે છેદે ચાલે આપણે, લંબ લલાટ ઉદર ભગા જાસ, સસરો સ્થિર કંત વિનાશ. (૨) લંબ હોઠ જીભ કાળો ધરો, પીળી આંખ સાદ શોધો, અતિ ગોરી અતિ કાળી નાર, વિશ્વે વર્જવી તે ઘરબાર () હસતાં ગાલે ખાડા પડે, રામાં મે પરતર ચડે, ચાલતા ભૂકંપ અપાર, કામણ ઉચ્ચારણ કરતાર (૪) પાય તણી વચલી અંગૂલી, ટૂંકી ભૂ સાથે નહિ મળી, તે દુર્ભાગણી જાણો સહી, અસતી તારી શિરોમણી કહી. (૫) અનામિકા પગની આંગળી જાય કનિષ્ઠા પાસે મળી, તે ટૂંકી ને ઉન્નત રહે, કત હણીને અનેરો લહે. (૬) અંગૂઠાની પાસે અડી, કે ટૂંકી કે ઊંચી ચડી, તે અંગૂલીનો એહ વિચાર, તારી નવિ માને ભરતાર (૭) કટી કનિષ્ઠા ચીટાંગૂલિ, ઉન્નત ભૂમિ ન ફરસે વળી, જારની સાથે રમતી તેહ, મનમાં નવિ આણો સંદેહ. (૮) અતિ ઊંચી નીચી વળી, અતિ પાડીને અતિ પાતળી, અતિ રોગી અતિ-વક્રા નાર, તે નારી તજીયે ઘરબાર. (૯) વાયસ જંધા નારી રાખ, ઘોઘર સ્વર ને પીળી આંખ, ઘદ્ધિ ઘર લાવે ઉત્સાહ, પતિ મારે સ્ માસ જ માંહ. (૧૦) અંગ અધોર નાક વાંકડું, જાણે રોમરાયતું થવું ઊભી રાખી જિલી ત્રાજવી, એ વનિતા ઘર વેરણ હુઇ. (૧૧) પીળું વક્ત દેહ ભૂતડું છપ્પર પણ તે મુખ સાંકડું રાય તણે ઘર જાઇ હોય, પણ દાસીપણુ પામે સોય. (૧૨)
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૯૨