________________
-: ઢાળ-છઠ્ઠી :(મદનમંજરી મુખ મોહી રહ્યો રે.. એ દેશી.) ત્યાં તરુશાખા અવલંબીતે, એક બાંધી હીંચોળા ખાટ; હીંયતી દીઠી અપછા, તૃપ ચિંતે કિશ્યો એ ઘાટ ? ૧ મોહીની મુખર્સે મોહી રહ્યો.એ આંકણી અનુપમ કુંવરી અમારી સમી, ચંદ્રવદની નયન વિશાળ, ચંપક કુસુમ તg વર્ણ છે, વળી અધર અરુણ પ્રવાલ..મો. શા ગજ કુંભ અંકુશ કુંડળ ધ્વા, મેરુ છત્ર કમળ ચક્ર જોય,
સમો તુણ જસ કરતળે, તે સ્ત્રી પરાણી હોય.મો. all હોય લક્ષણ હુએ કરપદ તળે, થયો નિર્ધત ઘર અવતાર, પણ પટ્ટરાણી તૃપ ઘટે, હોય તોરણ ગઢ આકાર.મો. જો મોર છત્ર રેખા હોય હાથમાં, સુર પુત્ર પ્રથમ જણે નાર, મૃગ મીત નયનોર તણું, મૂદુ ધનવંત હુવે અવતાર. / શિર રોમ સુંવાળા પાતળા, નાભિ દક્ષિણ વલયે જાય, મુખ ગોળ લાંબી કરાંગુલી, રુપવતી પતિ ચિરવાસ..મો. કો. હસતાં નીલવટ સાથીયો, પતિઘર ગજ ઘોડા શાલ, મસ તિલક બહુ ડાબે ગળે, સુત પ્રથમ જણે બાળ.મો. ઉરુ કેળ 'અરેમ પણ હાથ છે, સ્વેદ રોમને નિદ્રા આહાર, અલા અને કટિ પાતળી, ભાલ છે અર્ધ ચંદ્રાકાર.મો. ૮. ઉર ઊંચું પશ્ચિમ ભાગ પુષ્ટતા, પ્રિયા લક્ષ્મી ભરે ઘર બાર, અધમ લક્ષણ હવે બોલીયે, પ્રતિપક્ષે ગુણનો પ્યાર.મો. II પ્રિયા સાથળ હો પયોધટે, રોમરાજી બહળી હવંત, જસ મુખ પળીએ પડ૬, વિધવાપણું શીઘ લહત.મો. ||૧૦ના પગ જંઘા પડી જેહતી, તે વિધવા અથવા લસી, કે દુઃખિણી ઘરિદ્રણી, રામાં હલ્ય વિમાસ.મો. ૧૧
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩-૧