SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ભૂમિ મધ્ય ગતાગત કરતી, રમતી તેહશું, સુખ માતે ધતંજય તારી, મળી મુજ તેહશું, રયવાડી ગયો નૃપ દેખે, શેઠશું ખેલતી, સા તત્ક્ષણ તિજ્ ઘર જાય, ગોખે બેસતી.. મધુ.. ||૧૪૫ નૃપ શંકાએ ઘરજાત તથાવિધ દેખતાં, મત હરખ્યો વળી એક તિ, નાટક નાચતાં, તિહાપણ સા પરનર સંગે, ભૂપતિ જોવતાં, શક્તિ ઘર દેખે તામ, શય્યાએ ઉંઘતા.. મધું.. [૧૫] નૃપ શંકા ટાળણ પ્રેમે, વદે આંસુ ભરી, એકલા તવિ મુજ રહેવાય, તુમ જબ જાઓ ધરી, ધતુરભક્ષી તરપરે, નૃપ સારા ગણે, એક વિસે દંપતી ાત, વનક્રીડા ભણી.. મધુ.. ||૧|| તિશિ વેલડી મંડપ સૂતાં, સા સર્વે ડસી કીધા ઉપચાર અનેક, મૂર્છા નવિ ખસી જતતા મળે સા સહ કાષ્ટ, ભક્ષણ ભૂપતિ કરે, જતો યાત્રા ખેચર એક, દેખી ત્યાં ઊતરે.. મધુ.. ||૧૭|| કરુણાએ નિષેધી ભૂપતે, તસ જળ છાંટીયો, મંત્રબળથી સા થઇ સજ્જ, સહુ ચિત્ત હરખીયો, સત્કાર કરીને ખેચર, વિસર્જે તમી કરી, બિહુ સૂતાં નિશિ વતમાંહી, નૃપ નિદ્રા વરી.. મધુ.. ||૧૮૫ તિહાં આવ્યો ધનંજય દેખી, સા એમ વિતવે, નૃપ ઉંઘતાં સુખ હેત, ચલો દેશ પુર નવે, સો ભણે સુણ, ભોળી તારી, તરેશ્વર જીવતાં, નવિ રહી શકીએ પરદેશ, પગેરુ કાઢતાં.. મધુ.. ||૧૯૫૫ સુણી સા કર ધરી તરવાર, ભૂપાળને મારતી, તવ લેત પડાવી શેઠ, ઉગાર્યો ભૂપતિ, ચિત્ત ચિંતે ધનંજય, પાવકમાં પ્રેમે વસે, કરી પટ્ટરાણી હસે તાસ, મહારી કિમ્ થાશે ?.. મધુ.. |॥૨૦॥ વૈરાગ્ય લહી જઇ દૂર, અમે વ્રતધર થયા, શણગાર મંજરી શું રાય, પ્રભાતે ઘર ગયા, વહેલી સાથ વિલાસે, વરસ કેતાં રહો, અમે સદ્ગુરુ સંગે ધ્યાન, જ્ઞાન ઓહી લહ્યો.. મધુ.. ||૨૧॥ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૪૬
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy