________________
ખોલી કરંડમે દેખીયા રે, મુખ ફાટાં કૃશાંગ; નૃપ વડે એ રાક્ષસી રે, નહિ યક્ષનું અંગ. ધિફ. //all તે ભણે યક્ષ અમો નહિ રે, અમો તુમયા વિન; શિયળવતી બતાવીયા રે, અતિ રાંક વિણ ધાત. ધિફ. કરો uતીને નૃપ તેડીને રે, કરે બહુત પ્રશંસ; સત્કાર કરી ઘેર મોકલે રે, લહે ધર્મ નરેશ. લિ. Ball ચઉતાણી મુનિ તિહાં આવીયા રે, જઈ વદે નરેશ; ચઉ પણ ગયે લજા ભરે રે સુણી ગુરુ ઉપદેશ. ધિક્રુ. ૩૪ સતિ પતિ દીક્ષા લહી રે ગયે પંચમ સ્વર્ગ નરભવ નૃપકુળ રાજવી રે, થઇ લહે અપવર્ગ કિ. રૂપો વિણ ગે ગીયા રે, લીયે સંયમ ચાર; બહુશ્રુત હુઇ એ આયે ઇાં રે, અમો ચ6 અણગારધિ. ૩છો કુંવર સુણી મુનિને સ્તવી રે, કરે ભકિત ઉદાર; સંસારે સંગતિ સાધુની રે, લહે પુણ્ય વિશાળ. ધિક્. પછી પૂરણે ત્રીજા ખંડની રે, કહી સત્તસ્મી ઢાળ; વીર કહે શ્રોતા ઘટે રે, હોજો મંગળમાળ. ધિ. ski
૧ - કુવો.
- ત્રીજો ખંડ પુર્ણ -
- કળશ - ખંડ ખંડ મધુરતા ભરી, ત્રીજો ખંડ પૂરણતા કરી; / શ્રી શુભ વિજયગુરુ મુખ કરી, સાકર દ્વાખ સુધારસ ભરી. //
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૩૨