________________
મનસૂબો કરી શેઠ તે. વહુને કહે તુજ માત રે રોગે ગ્રી મરવા પડી, આવી ખબર આજ રાત રે. . ર . //all ચાલો તુમ સાથે ચલું, તેડાવે તુમ માય રે; વયણ સુણી સતત તણો, માય મિલન મન થાય છે. .... .... //રજો. રથ બેસી હોય નીકળ્યા, મારા ચાલ્યા જાય રે; જળ વહેતી નદી દેખીને, થથી બિહું ઊતરાય . . ર . પી. શેઠ ભણે વત્સ ! સાંભળો ? મોજડી જળ વિણસેઇ રે; પગપાળે ન ઊતરો, મોજડી કમાં લેઇ રે. .... ......... છો સાંભળી સા રથથી ગ્રહી, મોજડી પણ લેય પહેરી રે; વાળી ખાડા નદી ઊતરી, જળ મોજડીતું વિખેરી રે. ... ...... મેરી રથ બેસી ચાલતા થકાં, દેખી નગર વિખ્યાત રે; શેઠ ભણે આ શહેશ્માં, રહો સુખમાં આજ રત રે ..... ટ. //l. સા કહે ઉજડ ગામ એ, નહીં વસતી લવલેરા રે; સાયી તે વક્ર જડ વહુ, હિતશિક્ષા હુવે ક્લેશ રે ... ટ. ર૯ો હિતોપદેશથી વાંરે, સુગૃહી નિગૃહી કીધરે; ધારી એમ શેઠે તો, ફરી ઉપદેશ ન દીધ રે .. ....... Boll ચાલતા એક ગામડું રે, જીર્ણ કુટીર પચાસ રે; જોઇ સા વડે શેઠને, ખો શહેર આવાસ રે. . ર . ૩૧ શીતળ છાયા વૃક્ષની, સુંદર માણસ જાત રે, યણીએ વાસે વસી, ચાલીશુ પ્રભાત રે. .... .... Bરો ઘણ અવસર કૂપને તટે, જળ ભરવાને આઇ રે; માતુલ પુત્રી દેખીને, તાતને તી વધાઇ રે . . all માતુલ સન્મુખ આવીને, તેડી ગયો ઉત્સાહી રે; અશત વસત ભક્તિ કરે, રાત વસ્યા સુખ માંહી રે. ... ... lli૪ll ચંદ્રશેખરના રાસનો, ત્રીજે ખંડે રસાળ રે; શ્રી શુભવીરે તેહની, ભાખી ચૌદમી ઢાળ રે . ર પી
૧ - શીયાલણી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૨