________________
-: ઢાળ-૧ર :
(સાહિબા મોતીડો હમારો.. એ દેશી..) મધુર બોલે અમૃતવયણે વૈતાઢ્ય છે દક્ષિણશ્રેણે, વિજયાપુરીનો હરિબળ રાજા, જાતિકુળે તસ બિહું પણ તાજા, સાહિબા, મનગમતા મેળા, દોહિલા મળવા એણી વેળા,
ભાગ્યને વશ ભેળા.. એ. આંકણી.. /all રાણી ગુણાવળી ગુણની પેટી, હોય તૃત ઉપર આઠ છે બેટી; અડસિદ્ધિ જશ વહેંચી દીધી, સૃષ્ટિ વિધાતા એકાંતે કીધી... સા. //રા વિકસિત વયણે ફૂલ ખરંતાં, લોચન જેહતા અમિય કરતાં પૂર્વદિશા સમ ચંપકમાળા, સાત દિશા સમ વિશાળા. સા. /all ખેટ ચતુર નૃપ ચોવીસ જાણી, કન્યા મોહ તણી રાજધાની; ચોવીશ કન્યા શ્રીપર રાય, ગગનગતિ નૃપની કહાય. સા. ll ll કન્યા આઠ સહોરી હારી, તાત અમારો રાય જિતારી; ચંદ્રા વળી હું આઠ વડેરી, ચોસઠ જણની એક કચેરી. સા. (પ) એક નિ ચંપકમાળા બોલી, આપણા ચોસઠ જણની ટોળી; બાળપણના પ્રેમ વિલુદ્ધા, ઠામ ઠામ વરને જો દીધા. સા. કો. તો પછી મળવું નહિ યે કદાપી, તેણે ઉઠો એક વાત થાપી; વર વરવો સર્વને એક, જૈનમતી પુણ્યવંત વિવેક. સા. / શૂરવીર બહુ બુદ્ધિ બળીયો, સહેજે જાય નવિ અટકળી; જીવે તિાં લગે પ્રેમ નિવાહેતે વર વરવો સહુને ઉત્સાહે. સા. તો એક મતો કરી ભેળા જમીએ, વનજળ ક્રીડાએ નિત્ય રમીએ; એક તિ શંખપુરીનો રાય, મણિચૂકતો તિહાં દૂત તે આય. સા. / હારિબળને કહે છે તાપો, તુમ આઠ કન્યા અમને આપો; જો ન દીયો તો થો રણ કરવા, સજજ અમે રણ કરવા હરવા. સા. ૧oll સુણી હારિબળ કહે માંગ્યું ન મળશે, અમ પુત્રી ઇચ્છા વર વરશે; દૂત મુખે સુણી મણિયૂક આવે, સૈન્યશું યુદ્ધ કરી જય પાવે. સા. //૧૧/l
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૮૩