________________
-: ટાળ-અગિયારમી :
(સોના રૂપાકે સોગઠે.. એ સગ). પૂછે કુંવર મુનિજને, કોણ મોર રુપાળો ? કનકમથી પછાં ઝગે, ગતિએ લટકાળો ? વિસ્મય વાત ન વિસરે એ આંકણી. / વિસ્મય વાત ન વિસરે, જો ચતુર નિહાળે; મધુર રસિક ફળ ઔષધિ, મુખમાં ઓગાળે. વિ. સારા દેખી તને હું શીર ચઢ્યો, ઘડી હોય ખેલાવ્યો; તભ ચઢી નદી જળ નાંખીયો, ફરી નજર ન આવ્યો. વિ. all જ્ઞાતી કહે ભવ તમે, તું સુરપુર વાસી; વસુ નામે શેઠીયો, પ્રિયા ચાર વિલાસી. વિ. ll તેહમાં એક અણમાહિતી, નવી નજરે જોવે; દુઃખભર રહેતી વેગળી, નિ-રાત રોવે. વિ.. /પો તપાપ કષ્ટ ભવ ભમી, થઇ વ્યંતર દેવી; ભવ ભવ તે તુજને નડે, ઘણી વાત શું કહેવી ? વિ. કોણ મૃગસુંદરીશું દેખીને, આકાશે જાતી; પુરવ વૈર સંભારતાં ભરી ખેદ છાતી.. વિ. શા મોટુપ કરી તુજ હરી, સરિતામાં વરિયો; ખેદ ઘણો હણવા તણો, તુજ પુણ્ય સરિયો. વિ. ટll કુલેશ ન ધરવો નારીશું, ઘરમાં કોઇ વેળા; જો વાંછે સુખ સંતતિ, લક્ષ્મીના મેળા. વિ. લો લલતા લક્ષ્મીરૂપ છે, નરને ઘરમાંહે; રીસવતાં રીસાઇને, જાતાં અંતર દાહ. વિ. Whol નારીને ઘરથી કહાઢતાં, લક્ષ્મીને કહાડી; સુખ નહિ પામે તે કદી, વાવી વિષની ઝાડી. વિ. ૧૧
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२७२