________________
આંતરીયો તવ ઉડતાં ઝાલ્યો મોર મહેત; ઉપર અસ્વારી કરી, તવ ગગને ઉsd. III કુંવર વિયારે ચિતમાં, એહ કિશ્યો ઉત્પાત; જોઉ કિહાં એ જાય છે; એ પક્ષી કોણ જાત ? કો વતગિરિ ગામ બંધીયા, ક્ષણમાં કોશ હજાર; યમુના નદી જળધિ લહી, નાખે તાસ મઝાર |ળા કુંવર તરી કાંઠે જઇ; કરતો ચિત વિચાર; ક્ષણ સંયોગ વિયોગમય; મૃતધર કહે સંસાર તો મથુરાપુરી દેખણ ગયા, તિહાં જીત ચૈત્ય નિહાળ; પંચ અભિગમ સાચવી, વાંધા જગત વ્યાળ. Iો. એક શ્રાવક મુખથી સુણી, તિહુનાણી અણગાર; મનોમ વતમાં આવ્યા, વંત જાત કુમાર //hol વંદી નમી મુનિને સ્વવી, બેઠા ધર્મ સુરંત; અવસર પામી વિનયથી, એણીપટે પ્રશ્ન કરત. /૧૧
સોનાનો મોર
- દુહા - ભાવાર્થ :
પદ્મપુર નગરમાં આનંદની હેલી વરસે છે. રાજાની રાજકુંવરી અને જમાઈરાજ કુમારની વાતો સાંભળી સૌ આનંદ પામે છે.
આનંદમાં રહેતા કુમાર પોતાની પત્નીને તથા રાજપરિવાર લઈને નગરની બહાર વનક્રિીડાથે આવ્યા છે. આનંદ કિલ્લોલ કરતાં કુમાર-સુંદરી શીતળ એવા મોટા ઘેઘુર વૃક્ષની છાયામાં બેઠા. પરિવારથી વિંટળાયેલા કુમાર ઘડીક છાંયે બેસી વાતો કરે છે. તે અવસરે સુંદરીના નજરે સોનાનો મોર જોવામાં આવ્યો. પોતાનાથી થોડે દૂર રમતો મોર જોઈને મન મોહી ગયું. આનંદમાં આવી સુંદરીએ સ્વામીને કહાં - હે નાથ ! મને આ મોર
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨go