________________
મંત્રીને કહે શું કરો ? રે, મંત્રી વિયારે ભયભ્રાંત હો લાલ; ઉત્તર શો દીયું શંકા પડી રે, વાધ નદીને દ્રષ્ટાંત હે લાલ, અમરર //૪ પત્થર થઊ સાયું વહે રે, જૂઠ રાજા નવિ માને તો લાલ; કૃત ઉપકાર દૂરે કરી રે, દૂર કરે કરી અપમાને છે લાલ, અમર //પો. પાવઇને નવિ પાનો ચઢે રે સો સો બાળક રોવે લાલ; જન્મ લગે જો સેવા કરે રે, રાજા મિત્ર ન હોવે લાલ, અમર, કો યત:---- काके शोचं द्यूतकारेषु सत्यं, क्लीषे धैर्य मद्यपे तत्वचिंता । सर्प क्षान्तिः स्त्रीषु कामोपशान्ती, राजा मित्रं केन द्रष्टं श्रुतं वा ॥१॥ પૂર્વની ઢાળ ચાલુ.... સત્યનો બેલી છે સાહિબોરે, જુહાનો યમરાય હો લાલ; સાચું બોલવું મુજ ઘટે રે દીઠું જ્ઞાનીનું થાય તો લાલ, અમર //ળી મંત્રી કહે સાયું ભણ્યા થકી રે, થાઇશ પત્થર રૂપ હો લાલ; રાય વદે જુઠ એ વારતા રે, ખાડ ખણે નહિ કૂપ હો લાલ, અમર. cl સત્ય ધરી તવ મંત્રી ભણે રે, પદ્માવતી શું આવતા હો લાલ; વડ હેઠે તમ નિદ્રા વરી રે, દેવ દેવી બોલતા હો લાલ, અમર. //. આવળી જીવિત વાતની રે, યાર સુધી તુમ કેરી હો લાલ; જનની જાતાં તાત રિપુ થયો રે, કટિસમ પોળ નિપાતે હે લાલ, અમર, //holl નૃપ ખે પણ હઠથી કહે છે, બોલો આગળ ચાંપે હો લાલ; વિષમોક ત્રીજી ભણે રે, કંઠેલગે પત્થર રૂપે હો લાલ, અમર. ll૧૧. તો પણ તૃપ કહે ચોથી કહો રે, જબ અહિબિંદુ કહેવાણો લાલ; પત્થરની ઘડિમા થયો રે, દેખી ભૂu મૂચ્છણો લાલ, અમર, I/૧રી મૂર્છા વળી તવ રોતો ઘણું રે, મિત્ર તણા ગુણ સંભારી હો લાલ; એ વિણ રાજને શું કરું રે, વાત કરી ન વિચારી લાલ, અમર. //all મરણ શરણ હવે માહરે રે, વચન સુણીને પટ્ટરાણી લાલ; ચિંતે હી રાજય સકળ ગયું રે, લોકમાં હાંસી ને હાણી, અમર ૧૪ો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२४०