________________
એક બોલ્યો મંગળપાઠ રે સા શકુન નમી બાંધે ગાંઠ રે, શો. ઊતરી સખીઓને વિચાલે રે, પૂર્વભવ કત તિહાળે રે, શો. તો એક દિશિ ોય મિત્ર તે બેઠો રે, રાજપુત્રીએ નયણે દીઠાં રેશો. ઘસી વયને નપસંદ રે, ધરી ધીરજ ઉઠે આનંદ રે, શો. | લાટ શતો રાય અગંધ રે, ચાપ દેખી થયો તે અંધ રે, શો. લજવાણો ગયો આણભાળી રે, સભાલોક હસે દેઇ તાળી રે, શો. //old. આવ્યો રાજા કરણાટ રે, નાગફણીએ પછાડ્યો ચત્તોપાટ રે, શો. જે નૃપસુત થઇ ઉજમાળ રે, વ રડ્યા શીખી કરે ઝાળ રે, શો. 7/૧૧ નીચું જોઇ સવિતૃપ બેઠા રે, મુનિરાજ કર્યુ ધ્યાનમાં પેઠા રે, શો. હુઓ નૃપ ચિંતાતુર જામ રે, ચિત્રસેન ઊભો થઇ તામ રે, શો. 7/૧ી. વડે મિત્રને ધર્મ પ્રચંડ રે, તુમ સહાયે ધરું 'કોડ રે, શો. અસિ કર ધરી મિત્ર તે ભમતો રે, ચિત્રસેન ધનુષને નમતો રે, શો. ૧all ધનુર્વે કળાએ દક્ષ રે, સમરતો ધનંજય યક્ષ રે, શોભા. તે શીધ સહાય કરાવે રે, લીલાએ ધનુષ ચઢાવે રે, શો. 7/૧૪ કુંવરી હરખી તેણી વેળા રે, તસ હવે તમાળા રે, શો. અજ્ઞાતકુળે તૃપ રૂઠયા રે, સાયુધે રણ કરવા ઉડ્ડયા રે, શો. /૧ રે સંકા તું નહીં પલાળ રે, તત કંઠ થકી વરમાળ રે, શો. ભણે કુંવર તમો શીયાળ રે, હું કેસરીસિંહનો બાળ રે શો. 7/૧૬ કન્યાની ચાયતા સારી રે, નહિ માંગ્યે આવે તારી રે, શો. પરવારી તણા અભિલાખી રે, પuપંકિલ દુર્ગતિ લખી રે, શો . // મુજ કર અસિધાર ગંગ રે, કરો જાતે નિર્મળ અંગ રે, શો. એણે બોલ્ય મચ્યો સંગ્રામ રે, સુર સાયથી નાઠા તામ રે, શો. ૧૮ll વીરસેન વસંતપરીન્દ્ર રે ચિત્રસેન જયો તસ તદ રે, શો. અણચિંતી અમૃત બોલે રે બિરદાવળી 'મગધ બોલે રે, શો. ૧લી સુણી નૃપ સહુ વિસ્મય પામે રે, બળવંત લહી શિરનામે રે, શો. વિસ્તારે વિવાહ કીધો રે, પરથતો કારજ સીધો રે, શો. /રol.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२२८